કડિયા ડુંગર, ઝાઝપોર

ભારત ની અનેક માંથી એક ગુફા

કડિયા ડુંગર ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સ્થિત ઝાઝપોર ગામ નજીક આવેલ એક નાનો ડુંગર છે. પથ્થર વડે બનેલ આ ડુંગર ખાતે પ્રાચીન ગુફાઓ આવેલ છે.

કડિયા ડુંગર ગુફાઓ
કડિયા ડુંગર ગુફાનું પ્રવેશદ્વાર
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
ગુજરાતમાં સ્થાન
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
કડિયા ડુંગર ગુફાઓ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ21°40′25″N 73°16′20″E / 21.673742°N 73.272278°E / 21.673742; 73.272278

આ સાત ગુફાઓ ૧લી અને બીજી સદીમાં પથ્થરમાં કોતરવામાં આવેલ છે. આ ગુફાઓનું સ્થાપ્ત્ય વિહાર શૈલીનું છે. આ ગુફાઓમાં પથ્થરના સિંહ-સ્તંભ પણ આવેલ છે. આ સ્થળ પર ઈંટનો સ્તૂપ પર્વતની નીચેના ભાગમાં આવેલ છે.[] આ ગુફાઓ ૧ લી અથવા બીજી સદીમાં બૌદ્ધ સ્થાપત્યના પ્રભાવ દ્વારા કોતરવામાં આવેલ છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Tourism Corporation of Gujarat Limited. "Kadia Dungar Caves". Gujarat Tourism, Govt. of Gujarat. મૂળ માંથી 2011-11-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
  2. Bharuch District Panchayat. "Kadia Dungar". Gujarat Government. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.