કન્નડ ભાષા
કન્નડ ભાષા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આવેલાં ચારે રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |