કપાસી
કપાસી (અંગ્રેજી: Black-winged Kite), (Elanus caeruleus) એ નાનું દિવસે શિકાર કરતું પક્ષી છે જે ઘાસીયાં મેદાનો પર મંડરાવા માટે જાણીતું છે.
કપાસી | |
---|---|
કપાસી (E. c. vociferus), (ભારત) | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Accipitriformes |
Family: | Accipitridae |
Genus: | 'Elanus' |
Species: | ''E. caeruleus'' |
દ્વિનામી નામ | |
Elanus caeruleus Desfontaines, 1789
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Elanus melanopterus |
વર્ણન
ફેરફાર કરોઆ લાંબી પાંખોવાળું શિકારી પક્ષી ખભા પર, પાંખના છેડે અને આંખો આસપાસ કાળા ડાઘ સાથેના રાખોડી કે સફેદ રંગનું હોય છે. આ પક્ષી મુખ્યત્વે તો મેદાનોમાં જોવા મળે છે પણ સિક્કિમમાં 3,650 m (11,980 ft)ની ઊંચાઈ પર પણ દેખાયાનું નોંધાયું છે.[૨]
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર કપાસી સંબંધિત માધ્યમો છે.
- (Black-winged Kite or ) Black-shouldered Kite – Species text in The Atlas of Southern African Birds
- Ageing and sexing (PDF; 0.95 MB) by Javier Blasco-Zumeta & Gerd-Michael Heinze સંગ્રહિત ૨૦૧૩-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (2013). "Elanus caeruleus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ Ganguli-Lachungpa, Usha (1990). "Blackwinged Kite Elanus caeruleus vociferus (Latham) at 3650 m in Sikkim". J. Bombay Nat. Hist. Soc. 87 (1): 142.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |