કાંટનો લટોરો (અંગ્રેજી: Common Woodshrike), (Tephrodornis pondicerianus) એ એશિયામાં જોવા મળતું પક્ષી છે. સામાન્યતયા આ પક્ષી પાંખા જંગલો અને ઝાંખરાંઓમાં જોવા મળે છે. આ પક્ષી ઝાંખુ રાખોડી કથ્થાઈ રંગનું અને અન્ય લટોરાઓની જેમ મોટું માથું તેમ જ મજબૂત વાંકી ચાંચ ધરાવે છે.[૨][૩][૪]

કાંટનો લટોરો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Tephrodornithidae
Genus: 'Tephrodornis'
Species: ''T. pondicerianus''
દ્વિનામી નામ
Tephrodornis pondicerianus
(Gmelin, 1789)
કાંટનો લટોરો, પંજાબ, ભારત

સંદર્ભો ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Tephrodornis pondicerianus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Rasmussen PC & JC Anderton (2005). Birds of South Asia. The Ripley Guide. Volume 2. Washington DC and Barcelona: Smithsonian Institution and Lynx Edicions. પૃષ્ઠ 330–332.
  3. Oates, E W (1889). The Fauna of British India. Birds. Volume 1. London: Taylor and Francis. પૃષ્ઠ 475–476.
  4. Whistler Hugh (1949). Popular Handbook of Indian Birds (4 આવૃત્તિ). London: Gurney and Jackson. પૃષ્ઠ 145–146.

બાહ્ય કડીઓ ફેરફાર કરો