કાટવર્ણી ટપકાંવાળી બિલાડી
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી, દક્ષિણ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે.
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી | |
---|---|
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી | |
સ્થાનિક નામ | રાતી બિલાડી, જંગલી બિલાડી |
અંગ્રેજી નામ | Rusty spotted Cat |
વૈજ્ઞાનિક નામ | Prionailurus rubiginosus (Felis rubiginosa) |
આયુષ્ય | ૧૬ વર્ષ |
લંબાઇ | ૬૫ સેમી.(દેશી બિલાડી કરતાં અડધું કદ) |
સંવનનકાળ | ઉનાળામાં |
ગર્ભકાળ | ૬૭ દિવસ, ૨ થી ૩ બચ્ચા |
દેખાવ | બદામી ભૂખરા શરીર પર શરીરની લંબાઇમાં હારબંધ કાટ જેવા ટપકાં |
ખોરાક | નાના પક્ષીઓ, સરિસૃપો, જીવડા |
વ્યાપ | શૂલપાણેશ્વર અભયારણ્ય, દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં જંગલો, ગિરનાર તથા ગીરના જંગલમાં, બારીયા છોટાઉદેપુરના જંગલમાં. |
રહેણાંક | આછા જંગલ વિસ્તાર તથા ઘાંસીયા મેદાનોમાં |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૯ ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
ફેરફાર કરોરાત્રીનાં સમયે જંગલમાં વૃક્ષ પર શિકાર માટે બેઠેલ જોવા મળે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કાટવર્ણી ટપકાંવાળી બિલાડી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |