કારેશ્વર નદી

ભારતની નદી

કારેશ્વર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કીડીયાનગર પાસે આવેલું છે. તેની મહત્તમ લંબાઈ ૧૬ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૭ ચોરસ કિમી છે.[]

કારેશ્વર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનકીડીયાનગર

આ નદી કચ્છના મોટા રણમાં સમાઇ જાય છે.

  1. "કારેશ્વર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.