કાલી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન રાવળેશ્વર ‍(તા. લખપત‌) ગામ નજીક છે અને તે કોરી ખાડી પાસે અરબી સમુદ્રને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૧૪૭ ચોરસ કિમી ‍(૫૭ ચોરસ માઇલ) છે.[૧]

આ નદી પર સાનન્દ્રો ગામ પાસે સાનન્દ્રો બંધ આવેલો છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "કાલી (સાન્ધ્રો) નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "સાનન્દ્રો જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.