કાસગંજ

ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના કાસગંજ જિલ્લાનું વડુંમથક

કાસગંજભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં આવેલું એક નગર અને જિલ્લાનું વડુંમથક છે. શહેરનું નામ કાસગંજ એટલા માટે પડ્યું કેમકે એ કાંસના જંગલમાં વસેલું છે, કાંસ એક પ્રકારની વનસ્પતિ છે. મુઘલ અને બ્રિટિશ શાસન દરમ્યાન કાસગંજને 'ખાસગંજ' તરીકે પણ ઓળખવામાં આવતું હતું.[]

કાસગંજ

कासगंज
કાસગંજ is located in Uttar Pradesh
કાસગંજ
કાસગંજ
ઉત્તર પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65
દેશ ભારત-India
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોકાસગંજ
ઊંચાઇ
૧૭૭ m (૫૮૧ ft)
વસ્તી
 (2011)
 • કુલ૧,૦૧,૨૪૧
ભાષઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય (IST))
પીન કોડ
૨૦૭૧૨૩
એસટીડી કોડ૦૫૭૪૪
વાહન નોંધણીUP87
વેબસાઇટwww.kanshiramnagar.nic.in www.kasganjadmin.in

સંદર્ભો

ફેરફાર કરો
  1. Hunter, W. W. The Imperial Gazetteer Of India: Vol. Xv: Karachi To Kottayam (અંગ્રેજીમાં). ISBN 9788170191117.