ઉત્તર પ્રદેશના જિલ્લાઓની યાદી
વિકિપીડિયા યાદી
કક્કાવારી પ્રમાણે જિલ્લાઓ
ફેરફાર કરોજિલ્લો[૧] | વડુંમથક | Code[૨] | વસ્તી | વિસ્તાર | ગીચતા (/કિ.મી.) | નક્શો |
---|---|---|---|---|---|---|
અમરોહા | અમરોહા | JP | ૧૪,૯૯,૧૯૩ | ૨,૩૨૧ | ૬૪૬ | |
અમેઠી | અમેઠી | AM | - | ૩,૦૬૩ | - | |
અલીગઢ | અલીગઢ | AL | ૩૬,૯૦,૩૮૮ | ૩,૪૭૪ | ૭૯૮ | |
અલ્હાબાદ | અલ્હાબાદ | AH | ૫૯,૫૯,૭૯૮ | ૫,૪૮૨ | ૧,૦૮૭ | |
આંબેડકર નગર | અકબરપુર | AN | ૨૦,૨૫,૩૭૬ | ૨,૩૭૨ | ૮૫૪ | |
આગ્રા | આગ્રા | AG | ૬૧,૭૦,૩૦૧ | ૪,૦૨૭ | ૧,૫૩૨ | |
આઝમગઢ | આઝમગઢ | AZ | ૩૯,૫૦,૮૦૮ | ૪,૨૩૪ | ૯૩૩ | |
ઇટાવા | ઈટાવા | EW | ૧૩,૪૦,૦૩૧ | ૨,૨૮૭ | ૫૮૬ | |
ઉન્નાવ | ઉન્નાવ | UN | ૨૭,૦૦,૪૨૬ | ૪,૫૫૮ | ૫૯૨ | |
એટા | એટા | ET | ૨૭,૮૮,૨૭૪ | ૪,૪૪૬ | ૬૨૭ | |
ઔરૈયા | ઔરૈયા | AU | ૧૧,૭૯,૪૯૬ | ૨,૦૫૧ | ૫૭૫ | |
કન્નોજ | કન્નોજ | KJ | ૧૩,૮૫,૨૨૭ | ૧,૯૯૩ | ૬૯૫ | |
કાંશીરામ નગર (કાસગંજ) | કાસગંજ | - | ૧૪,૩૮,૧૫૬ | ૧,૯૯૩ | ૭૨૦ | |
કાનપુર દેહાત | અકબરપુર | KD | ૧૫,૮૪,૦૩૭ | ૩,૧૪૩ | ૫૦૪ | |
કાનપુર નગર | કાનપુર | KN | ૪૧,૩૭,૪૮૯ | ૩,૦૨૯ | ૧,૩૬૬ | |
કુશીનગર | પદરૌના | KU | ૨૮,૯૧,૯૩૩ | ૨,૯૦૯ | ૯૯૪ | |
કૌશમ્બી | કૌશમ્બી | KS | ૧૨,૯૪,૯૩૭ | ૧,૮૩૭ | ૭૦૫ | |
ગાજિયાબાદ | ગાજિયાબાદ | GZ | ૩૨,૮૯,૫૪૦ | ૧,૯૫૬ | ૧,૬૮૨ | |
ગાજીપુર | ગાજીપુર | GP | ૩૦,૪૯,૩૩૭ | ૩,૩૭૭ | ૯૦૩ | |
ગોંડા | ગોંડા | GN | ૨૭,૬૫,૭૫૪ | ૪,૪૨૫ | ૬૨૫ | |
ગોરખપુર | ગોરખપુર | GR | ૩૭,૮૪,૭૨૦ | ૩,૩૨૫ | ૧,૧૩૮ | |
ગૌતમ બુદ્ધ નગર | ન્યુ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (નોઇડા) | GB | ૧૧,૯૧,૨૬૩ | ૧,૨૬૯ | ૯૩૯ | |
ચન્દૌલી | ચન્દૌલી | CD | ૧૬,૩૯,૭૭૭ | ૨,૫૫૪ | ૬૪૨ | |
ચિત્રકૂટ | ચિત્રકૂટ | CT | ૮,૦૦,૫૯૨ | ૩,૨૦૨ | ૨૫૦ | |
જાલૌન | ઉરઈ | - | ૧૪,૫૫,૮૫૯ | ૪,૫૬૫ | ૩૨૦ | |
જૌનપુર | જૌનપુર | JU | ૩૯,૧૧,૩૦૫ | ૪,૦૩૮ | ૯૬૯ | |
ઝાંસી | ઝાંસી | JH | ૧૭,૪૬,૭૧૫ | ૫,૦૨૪ | ૩૪૮ | |
દેવરિયા | દેવરિયા | DE | ૨૭,૩૦,૩૭૬ | ૨,૫૩૫ | ૧,૦૭૭ | |
પીલીભીત | પીલીભીત | PI | ૧૬,૪૩,૭૮૮ | ૩,૪૯૯ | ૪૭૦ | |
પ્રતાપગઢ | પ્રતાપગઢ | PR | ૨૭,૨૭,૧૫૬ | ૩,૭૧૭ | ૭૩૪ | |
ફતેહપુર | ફતેહપુર | FT | ૨૩,૦૫,૮૪૭ | ૪,૧૫૨ | ૫૫૫ | |
ફાર્રુખાબાદ | ફત્તેહગઢ | FR | ૧૫,૭૭,૨૩૭ | ૨,૨૭૯ | ૬૯૨ | |
ફિરોઝાબાદ | ફિરોઝાબાદ | FI | ૨૦,૪૫,૭૩૭ | ૨,૩૬૧ | ૮૬૬ | |
ફૈજાબાદ | ફૈજાબાદ | FZ | ૨૦,૮૭,૯૧૪ | ૨,૭૬૫ | ૭૫૫ | |
બદાયૂં | બદાયૂં | BD | ૩૦,૬૯,૨૪૫ | ૫,૧૬૮ | ૫૯૪ | |
બરેલી | બરેલી | BR | ૩૫,૯૮,૭૦૧ | ૪,૧૨૦ | ૮૭૩ | |
બલરામપુર | બલરામપુર | BP | ૧૬,૮૪,૫૬૭ | ૨,૯૨૫ | ૫૭૬ | |
બલિયા | બલિયા | BL | ૨૭,૫૨,૪૧૨ | ૨,૯૮૧ | ૯૨૩ | |
બસ્તી | બસ્તી | BS | ૨૦,૬૮,૯૨૨ | ૩,૦૩૪ | ૬૮૨ | |
બહરાઇચ | બહરાઇચ | BH | ૨૩,૮૪,૨૩૯ | ૫,૭૪૫ | ૪૧૫ | |
બાંદા | બાંદા | BN | ૧૫,૦૦,૨૫૩ | ૪,૪૧૩ | ૩૪૦ | |
બાગપત | બાગપત | - | ૧૧,૬૩,૯૯૧ | ૧,૩૨૧ | ૮૮૦ | |
બારાબાંકી | બારાબાંકી | BB | ૨૬,૭૩,૩૯૪ | ૩,૮૨૫ | ૬૯૯ | |
બિજનૌર | બિજનૌર | BI | ૩૧,૩૦,૫૮૬ | ૪,૫૬૧ | ૬૮૬ | |
બુલન્દ શહેર | બુલન્દ શહેર | BU | ૨૯,૨૩,૨૯૦ | ૩,૭૧૯ | ૭૮૬ | |
ભદોહી | જ્ઞાનપુર | SR | ૧૩,૫૨,૦૫૬ | ૯૬૦ | ૧,૪૦૮ | |
મઊ | મઊ | MB | ૧૮,૪૯,૨૯૪ | ૧,૭૧૩ | ૧,૦૮૦ | |
મથુરા | મથુરા | MT | ૨૦,૬૯,૫૭૮ | ૩,૩૩૩ | ૬૨૧ | |
હાથરસ | હાથરસ | HT | ૧૩,૩૩,૩૭૨ | ૧,૭૫૨ | ૭૬૧ | |
મહારાજગંજ | મહારાજગંજ | MG | ૨૧,૬૭,૦૪૧ | ૨,૯૪૮ | ૭૩૫ | |
મહોબા | મહોબા | MH | ૭,૦૮,૮૩૧ | ૨,૮૪૭ | ૨૪૯ | |
મિર્જાપુર | મિર્જાપુર | MI | ૨૧,૧૪,૮૫૨ | ૪,૫૨૨ | ૪૬૮ | |
મુજફ્ફરનગર | મુજફ્ફરનગર | MU | ૩૫,૪૧,૯૫૨ | ૪,૦૦૮ | ૮૮૪ | |
મુરાદાબાદ | મુરાદાબાદ | MO | ૩૭,૪૯,૬૩૦ | ૩,૬૪૮ | ૧,૦૨૮ | |
મેરઠ | મેરઠ | ME | ૩૦,૦૧,૬૩૬ | ૨,૫૨૨ | ૧,૧૯૦ | |
મૈનપુરી | મૈનપુરી | MP | ૧૫,૯૨,૮૭૫ | ૨,૭૬૦ | ૫૭૭ | |
રામપુર | રામપુર | RA | ૧૯,૨૨,૪૫૦ | ૨,૩૬૭ | ૮૧૨ | |
રાયબરેલી | રાયબરેલી | RB | ૨૮,૭૨,૨૦૪ | ૪,૬૦૯ | ૬૨૩ | |
લખનૌ | લખનૌ | LU | ૩૬,૮૧,૪૧૬ | ૨,૫૨૮ | ૧,૪૫૬ | |
લખિમપુર ખેરી | ખેરી | LK | ૩૨,૦૦,૧૩૭ | ૭,૬૮૦ | ૪૧૭ | |
લલિતપુર | લલિતપુર | LA | ૯,૭૭,૪૪૭ | ૫,૦૩૯ | ૧૯૪ | |
વારાણસી | વારાણસી | VA | ૩૧,૪૭,૯૨૭ | ૧,૫૭૮ | ૧,૯૯૫ | |
શામલી | શામલી | SH | ૧૩,૭૭,૮૪૦ | ૨,૩૫૪ | ૯૨૮ | |
શાહજહાંપુર | શાહજહાંપુર | SJ | ૨૫,૪૯,૪૫૮ | ૪,૫૭૫ | ૫૫૭ | |
શ્રાવસ્તી | શ્રાવસ્તી | SV | ૧૧,૭૫,૪૨૮ | ૧,૧૨૬ | ૧,૦૪૪ | |
સહરાનપુર | સહરાનપુર | SA | ૨૮,૪૮,૧૫૨ | ૩,૬૮૯ | ૭૭૨ | |
સિદ્ધાર્થનગર | નવગઢ | SN | ૨૦,૩૮,૫૯૮ | ૨,૭૫૧ | ૭૪૧ | |
સીતાપુર | સીતાપુર | SI | ૩૬,૧૬,૫૧૦ | ૫,૭૪૩ | ૬૩૦ | |
સુલ્તાનપુર | સુલ્તાનપુર | SU | ૩૧,૯૦,૯૨૬ | ૪,૪૩૬ | ૭૧૯ | |
સોનભદ્ર | રોબર્ટસગંજ | SO | ૧૮,૬૨,૬૧૨ | ૬,૭૮૮ | ૨૭૦ | |
સંત કબીર નગર | ખલિલાબાદ | SK | ૧૭,૧૪,૩૦૦ | ૧,૬૫૯ | ૧,૦૦૦ | |
સંભલ | સંભલ | SM | ૨૨,૧૭,૦૨૦ | |||
હમીરપુર | હમીરપુર | HM | ૧૦,૪૨,૩૭૪ | ૪,૩૨૫ | ૨૪૧ | |
હરદોઇ | હરદોઈ | HR | ૩૩,૯૭,૪૧૪ | ૫,૯૮૬ | ૫૬૮ | |
હાપુર | હાપુર | HA | ૧૩,૩૮,૨૧૧ | ૨,૦૦૦ | ૬૬૦ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Districts : Uttar Pradesh". Government of India portal. મૂળ માંથી ૧૦ મે ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૦૯.
- ↑ "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166-2" (PDF). Ministry Of Communications and Information Technology, Government of India. ૧૮ ઓગસ્ટ ૨૦૦૪. પૃષ્ઠ 5–10. મૂળ (PDF) માંથી 2008-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૦૯.