કીર્તિ ચક્ર (પુરસ્કાર)

કીર્તિ ચક્ર પુરસ્કારભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને શૂરવીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કારના સમાન દરજ્જાનો તથા મહત્ત્વનો પુરસ્કાર ગણાય છે.

કીર્તિ ચક્ર (પુરસ્કાર) પટ્ટી (Kirti Chakra Ribbon)

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો