કુંભારીયો કાગડો

પક્ષીની એક જાતિ

કુંભારીયો કાગડો અથવા હોકો અથવા કૂકડિયો કુંભાર એ આપણા ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું વાડી-વગડાનું પક્ષી છે. તે ઉડવામાં ભારે કંટાળો અનુભવતું પક્ષી છે.

નામો અને વર્ગીકરણ ફેરફાર કરો

રહેઠાણ ફેરફાર કરો

વિષેશતાઓ ફેરફાર કરો

ચિત્રદર્શન ફેરફાર કરો