કુતુબુદ્દીન મસ્જિદ
કુતુબ શાહની મસ્જિદ અથવા સુલતાન કુતુબુદ્દીન મસ્જિદ અમદાવાદ, ગુજરાતમાં આવેલી એક મધ્યકાલીન મસ્જિદ છે.
કુતુબ શાહની મસ્જિદ | |
---|---|
કુતુબ શાહની મસ્જિદ, ૧૮૬૬ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°02′07″N 72°35′15″E / 23.0353252°N 72.5873828°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જિદ |
સ્થાપત્ય શૈલી | ભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય |
સ્થાપક | સુલ્તાન કુતુબ-ઉદ્-દીન |
પૂર્ણ તારીખ | ૧૪૪૬ |
NHL તરીકે સમાવેશ | રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ASI સ્મારક ક્રમાંક N-GJ-16 |
તેનું નિર્માણ ઇ.સ. ૧૪૪૬માં સુલ્તાન કુતુબ-ઉદ-દિન દ્વારા તેના પિતા સુલતાન મુહમદ બીજાના શાસન દરમિયાન થયું હતું. તે હિંદુ સ્થાપત્યના તત્વો ધરાવતી મોટી મસ્જિદ છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૨૭૯.
- આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.