કેઓરાપેત્સે ખોસિત્સિલે

કેઓરાપેત્સે વિલીયમ ખોસિત્સિલે (૧૯ સપ્ટેમ્બર ૧૯૩૮ - ૩ જાન્યુઆરી ૨૦૧૮) દક્ષિણ આફ્રિકાના એક કવિ અને રાજકીય કાર્યકર્તા હતા. તેમનું ઉપનામ "બ્રા વિલિ" (અંગ્રેજી: Bra Willie) હતું. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તેઓ અફ્રિકન નેશનલ કાંગ્રેસના પ્રભાવશાળી સભ્ય રહ્યા. તેમણે અફ્રિકન અમેરિકન સહિત્ય તથા સંસ્કૃતિનો ખુબ અભ્યાસ કર્યો હતો અને જેઝ સંગીતમાં તેમની ખાસ રુચિ હતી. તેમણે અફ્રિકનો અને કાળા અમેરિકનો વચ્ચેનો સંબંધને સશક્ત બનાવ્યો હતો.[૧]

કેઓરાપેત્સે ખોસિત્સિલે
જન્મ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૮ Edit this on Wikidata
જોહાનિસબર્ગ Edit this on Wikidata
મૃત્યુ૩ જાન્યુઆરી ૨૦૧૮ Edit this on Wikidata
Parktown Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Columbia University School of the Arts Edit this on Wikidata
વ્યવસાયકવિ Edit this on Wikidata
જીવન સાથીBaleka Mbete, Melba Johnson Kgositsile Edit this on Wikidata

સંદર્ભ ફેરફાર કરો

  1. Victor Dlamini, Podcast with Poet Laureate Keorapetse Kgositsile સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન, Books Live, 12 August 2008.