કેદારનાથ સિંહ

ભારતિય લેખક

કેદારનાથ સિંહ (૭મી જુલાઈ ૧૯૩૪ – ૧૯મી માર્ચ ૨૦૧૮) એક ભારતીય કવિ હતા. તેઓ હિન્દી ભાષામાં લખનારા સૌથી જાણીતા આધુનિક કવિઓ પૈકીના એક હતા.[] આ ઉપરાંત તેઓ વિવેચક અને નિબંધકાર પણ હતા. તેમને તેમના કાવ્ય સંગ્રહ, અકાલ મેં સારસ માટે હિન્દીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૩), સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯) એનાયત કરવામાં આવ્યો હતો.

કેદારનાથ સિંહ
કેદારનાથ સિંહ
કેદારનાથ સિંહ
જન્મ(1934-07-07)7 July 1934
ચાકીઆ, ઉત્તર પ્રદેશ, બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ
મૃત્યુ19 March 2018(2018-03-19) (ઉંમર 83)
નવી દિલ્હી, ભારત
વ્યવસાયકવિ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો
  1. "Kedarnath Singh, 1934". loc.gov. મેળવેલ ૧૫ જુલાઈ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો