જ્ઞાનપીઠ એવોર્ડ

ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્ય
પુરસ્કાર આપનારભારતીય જ્ઞાનપીઠ
ઇનામી રકમ₹૧૧ લાખ
પ્રથમ વિજેતા૧૯૬૫
છેલ્લા વિજેતા૨૦૨૧
તાજેતરના વિજેતાદામોદર માઉઝો
ઝાંખી
કુલ પુરસ્કારો૬૦
પ્રથમ વિજેતાજી. શંકર કુરૂપ
વેબસાઇટjnanpith.net

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ[]

ફેરફાર કરો
વર્ષ નામ કાર્ય ભાષા છબી
૧૯૬૫ જી. શંકર કુરૂપ ઓટક કુશલ મલયાલમ  
૧૯૬૬ તારાશંકર બંદોપાધ્યાય ગણદેવતા બંગાળી
૧૯૬૭ ઉમાશંકર જોષી[] નિશીથ ગુજરાતી  
કે.વી. પુટપ્પા રામાયણ દર્શનમ કન્નડ  
૧૯૬૮ સુમિત્રાનંદન પંત ચિદંબરા હિન્દી  
૧૯૬૯ ફિરાક ગોરખપૂરી ગુલ ઈ નગ્મા ઉર્દુ  
૧૯૭૦ વિશ્વનાથ સત્યનારાયણ રામાયણ કલ્પવૃક્ષમ તેલુગુ  
૧૯૭૧ વિષ્ણુ ડે સ્મૃતિ સત્તા ભવિષ્યત બંગાળી
૧૯૭૨ રામધારી સિંઘ દિનકર ઉર્વશી હિન્દી  
૧૯૭૩ દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે નાકુ થાંથી કન્નડ
ગોપીનાથ મોહંતી ઉડિયા  
૧૯૭૪ વિષ્ણુ ખાંડેકર યયાતિ મરાઠી  
૧૯૭૫ પી.વી. અક્લીન ચિત્તિર પાવે તમિલ  
૧૯૭૬ આશાપૂર્ણા દેવી પ્રથમ પ્રતિશ્રુતી બંગાળી
૧૯૭૭ કે. શિવરામ મુક્કજી જય કંસુ ગ્વુ કન્નડ  
૧૯૭૮ સચ્ચિદાનંદ વાત્સ્યાયન કિતની નાવો મેં, કિતની બાર હિન્દી
૧૯૭૯ બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય મૃત્યુંજય આસામી
૧૯૮૦ એસ. કે. પ્રોટ્ટક્કાર ઓરૂદેશાત્થી કથા મલયાલમ  
૧૯૮૧ અમૃતા પ્રિતમ કાગજ કે કેનવાસ પંજાબી  
૧૯૮૨ મહાદેવી વર્મા યામા હિન્દી
૧૯૮૩ માસ્તી વેન્કટેશ આયેન્ગર ચીકવિર રાજેન્દ્ર કન્નડ  
૧૯૮૪ તકઝી શિવશંકર પિલ્લે કાયર મલયાલમ  
૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ગુજરાતી
૧૯૮૬ સચ્ચિદાનંદ રૌત્રેય ઓડીયા
૧૯૮૭ વિષ્ણુ વામન શીરવાડકર "કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થે મરાઠી
૧૯૮૮ સી.નારાયણ રેડ્ડી વિશ્વમ્ભરા તેલુગુ  
૧૯૮૯ કુર્રતુલ-એન-હૈદર આખિર સબ કે હમસફર ઉર્દુ
૧૯૯૦ વી.કે. ગોકાક ભરથા સિંધુ રશ્મિ કન્નડ
૧૯૯૧ સુભાષ મુખોપાધ્યાય પદાતિક બંગાળી
૧૯૯૨ નરેશ મહેતા હિન્દી
૧૯૯૩ સીતાકાંત મહાપાત્ર ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે ઊડીયા  
૧૯૯૪ યુ. આર. અનંતમૂર્તિ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ  
૧૯૯૫ એમ.ટી. વાસુદેવ નાયર 'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ  
૧૯૯૬ મહાશ્વેતા દેવી હજાર ચોર્યાશીમાં બંગાળી  
૧૯૯૭ અલી સરદાર જાફરી ઉર્દુ
૧૯૯૮ ગીરીશ કર્નાડ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ  
૧૯૯૯ નિર્મલ વર્મા હિન્દી  
ગુરુ દયાલસિંહ પંજાબી
૨૦૦૦ ઇન્દિરા ગોસ્વામી આસામી  
૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વનિ ગુજરાતી
૨૦૦૨ ડી. જયકાંથન તમિલ  
૨૦૦૩ વિંદા કરંદીકર 'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટે મરાઠી
૨૦૦૪ રેહમાન રાહી કલામી રાહી, સુભુક સૌદા કાશ્મીરી
૨૦૦૫ કુંવર નારાયણ હિન્દી
૨૦૦૬ સત્યવ્રત શાસ્ત્રી સંસ્કૃત
રવીન્દ્ર કેલકર કોંકણી  
૨૦૦૭ ઓ.એન.વિ. કુરૂપ મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ  
૨૦૦૮ અખલક મહમ્મદ ખાન ઉર્દુ
૨૦૦૯ અમર કાંત હિન્દી
શ્રીલાલ શુક્લ હિન્દી  
૨૦૧૦ ચંદ્રશેખર કંબર કન્નડ ભાષામાં પ્રદાન માટે કન્નડ  
૨૦૧૧ પ્રતિભા રાય ઓડિઆ  
૨૦૧૨ રાવૂરિ ભારદ્વાજ પાકુડુરાલ્ળુ તેલૂગુ  
૨૦૧૩ કેદારનાથ સિંહ અકાલ મેં સારસ હિંદી  
૨૦૧૪ ભાલચંદ્ર નેમાડે હિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળ મરાઠી  
૨૦૧૫ રઘુવીર ચૌધરી[] અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે ગુજરાતી  
૨૦૧૬ શંખ ઘોષ[] બંગાળી  
૨૦૧૭ ક્રિષ્ના સોબતી[] હિંદી  
૨૦૧૮ અમિતાભ ઘોષ[] અંગ્રેજી  
૨૦૧૯ અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી[] મલયાલમ  
૨૦૨૦ નિલમણી ફૂકાન આસામી
૨૦૨૧ દામોદર માઉઝો[] કાર્મેલીન કોંકણી  
  1. "Jnanpith Laureates". Bharatiya Jnanpith. મૂળ માંથી ૧૪ જુલાઇ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. ૨૫ જુલાઇ ૨૦૦૩. મૂળ સંગ્રહિત માંથી ૧૧ જૂન ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "Acclaimed Bengali poet Shankha Ghosh to get 2016 Jnanpith Award". Daily News Analysis. ૨૩ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૬. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. "Hindi writer Krishna Sobti chosen for Jnanpith Award". The Hindu. ૩ નવેમ્બર ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૭. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. "Author Amitav Ghosh honoured with 54h Jnanpith award". The Times of India. 14 December 2018. મૂળ સંગ્રહિત માંથી 14 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2018. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  7. "Poet Akkitham bags Jnanpith award". New Delhi. 29 November 2019. મૂળ માંથી 23 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 18 જુલાઈ 2020. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  8. "Damodar Mauzo wins Jnanpith Award, here is all you need to know about the renowned goan writer". FreePress Journal.in. 7 December 2021. મેળવેલ 8 December 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)