કેમરૂનનો રાષ્ટ્રધ્વજ

કેમેરૂનના આ રાષ્ટ્રધ્વજને માન્યતા કેમેરૂનના એકીકરણ બાદ ઈ.સ. ૧૯૭૫માં મળી.

કેમેરૂન
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોમે ૨૦, ૧૯૭૫
રચનાલીલો, લાલ અને પીળા રંગના ત્રિરંગા ઉભા પટ્ટા અને લાલ પટ્ટાના કેન્દ્રમાં પીળા રંગનો તારો

ધ્વજ ભાવના

ફેરફાર કરો

લાલ રંગ એકતા અને તારો એકતાનું પ્રતિક, પીળો રંગ સૂર્ય અને દેશના ઉત્તરમાં આવેલ સવાના તથા લીલો જંગલ અને દેશના દક્ષિણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.