કેરળનાં જળાશયો
કેરળ રાજ્યમાં આવેલાં જળ સંશાધનોમાં જળાશયોનો મહત્વનો ફાળો રહ્યો છે. અહીંનાં મુખ્ય સરોવરો આ પ્રમાણે છે.
- વેંપનાડુ કાયલ
- અષ્ટમુડિક્કાયલ
- કાયમ્કુળમ કાયલ
- શાસ્તામકોટ્ટક્કાયલ
- પરાવૂર કાયલ
- ઇડવાક્કાયલ
- નડયરા કાયલ
- અંચુતેંગુ કાયલ
- કઠિનંકુળમ કાયલ
- વેળિક્કાયલ
- વેળ્ળાયણિક્કાયલ
- કોડુંગલ્લૂર કાયલ
- વરાપ્પુષ઼ા કાયલ
- એનામાક્કલ કાયલ
- મણક્કોડિ કાયલ
- મૂરિયાડ કાયલ
- વેલિયન્કોડ કાયલ
- ચાવક્કાડ કાયલ
- કુન્પળક્કાયલ
- કલનાડ કાયલ
- બેક્કલ કાયલ
- ચિત્તારિ કાયલ
- કવ્વાયિક્કાયલ
નીચેની યાદીમાં જણાવેલાં જળાશયોમાં મધુર જળ પ્રાપ્ય થાય છે.
- તિરુવનન્તપુરમ જિલ્લાનું વેલ્લાયણિ કાયલ,
- કોલ્લમ જિલ્લાનું શાસ્તામ્કોટ્ટક્કાયલ,
- ત્રિસ્સૂર જિલ્લાનું એનામાક્કલ,
- મણક્કોડિ સરોવર અને
- વયનાડુનું પૂક્કોડ સરોવર.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |