કે જી એફ: ચેપ્ટર ૨ []ભારતીય કન્નડ ભાષાની એક્શન ફિલ્મ છે. આ ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ છે. આ ફિલ્મ કે જી એફ: ચેપ્ટર ૧ની આગલી કડી (સિક્વલ) છે. [] કે જી એફ: ચેપ્ટર ૨ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રજુ કરવામાં આવી હતી. []

કે જી એફ: ચેપ્ટર ૨
ચિત્ર:K.G.F Chapter 2.jpg
રજૂઆત પહેલાંનું પોસ્ટર
દિગ્દર્શકપ્રશાંત નીલ
લેખકપ્રશાંત નીલ
કલાકારો
  • યશ (અભિનેતા)
  • સંજય દત્ત
  • શ્રીનિધિ શેટ્ટી
  • અનંત નાગ
  • માલવિકા અવિનાશ
સંગીતરવિ બસરુર
અંશુમન તિવારી
નિર્માણ
નિર્માણ સંસ્થા
હમ્બેલ ફિલ્મ્સ
વિતરણ
  • કે આર જી સ્ટુડિયો (કન્નડ)
  • એક્સેલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ એએ ફિલ્મ્સ (હિંદી)
  • વિશાલ ફિલ્મ ફેક્ટરી (તેલૂગુ)
ભાષાકન્નડ

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "केजीएफ को सिर्फ 2 भागों में बताया जाना था : પ્રશાંત નીલ". દેશબંધુ. મેળવેલ ૨૦૨૨-૦૪-૧૨.
  2. "'KGF Chapter-2': Team commences the shoot in Cyanide hills - Times of India". ધ ટાઇમ્સ ઓફ ઈન્ડીયા. મૂળ સંગ્રહિત માંથી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯.
  3. સચિન યાદવ (૨૦૨૨-૦૪-૦૯). "Kgf chapter 2 release date, review,Cast, controversy". filemywap.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૨-૦૪-૧૧.