કોઇમ્બતુર જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

કોઇમ્બતુર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. કોઇમ્બતુર જિલ્લાનું મુખ્ય મથક કોઇમ્બતુર નગર ખાતે આવેલું છે.

કોઇમ્બતુર જિલ્લો
તમિલનાડુનો જિલ્લો
વાલપારાઇ નજીકના પર્વતો
વાલપારાઇ નજીકના પર્વતો
તમિલનાડુમાં સ્થાન
તમિલનાડુમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 11°00′45″N 76°58′17″E / 11.0125°N 76.9714°E / 11.0125; 76.9714
દેશ India
રાજ્ય તમિલનાડુ
મુખ્યમથકકોઇમ્બતુર
તાલુકાઓઅન્નુર, અનામલાઇ, કોઇમ્બતુર-ઉત્તર, કોઇમ્બતુર-દક્ષિણ, કિન્થુકાવડુ, મદુક્કારાય, મેટ્યુપલયમ, પેરુર, પોલ્લાચી, સુલુર, વાલપારાઇ
વિસ્તાર
 • કુલ૪,૭૨૩ km2 (૧૮૨૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૪,૫૮,૦૪૫
 • ગીચતા૭૩૦/km2 (૧૯૦૦/sq mi)
વેબસાઇટcoimbatore.nic.in
  1. "2011 Census of India" (MS Excel). Indian government. 16 April 2011.