કોઇમ્બતુર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા કોઇમ્બતુર જિલ્લામાં આવેલું નગર છે. કોઇમ્બતુરમાં કોઇમ્બતુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

કોઈમ્બતૂર (તમિળઃகோயம்புத்தூர்), કે કોવઈ (તમિળઃகோவை), એ ભારતના તામિલ નાડુ રાજ્યનું બીજું સૌથી મોટું [][][]શહેર છે. આની વસતિ ૨૦ લાખ જેટલી છે. આ એક પ્રમુખ વાણિજ્ય કેંદ્ર છે આને દક્ષિણ ભારતનું "માન્ચેસ્ટર" કહેવાય છે.

  1. "Tamil Nādu - City Population - Cities, Towns & Provinces" (PDF). censusindia.gov.in. મેળવેલ 2011-07-27.
  2. "Tamil Nādu - City Population - Cities, Towns & Provinces - Statistics & Map". Citypopulation.de. મેળવેલ 2009-09-23.
  3. "Tamil Nādu - Bill to expand madurai and kovai". Deccan Chronicle.de. મૂળ માંથી 2011-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-04.