કોઠંબા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કોઠંબા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આવેલું એક મોટું ગામ છે. આ શહેર લુણાવાડા તાલુકામાં આવેલું છે. આ ગામને મહીસાગર જિલ્લાના મુખ્ય મોટાં ગામોમાંથી એક ગણવામાં આવે છે. આ ગામ લુણાવાડા તાલુકાનું વ્યાવસાયિક, સામાજીક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અને આ ગામમાં સિતુભાઈ નામના સરપંચ છે, જેમણે આ ગામના વિકાસ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે.
કોઠંબા | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°01′N 73°04′E / 23.02°N 73.07°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | મહીસાગર જિલ્લો | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
ભૌગોલિક
ફેરફાર કરોકોઠંબા ૨૩.૦૧૫° N ૭૩.૫૨૧° E.[૧] પર વસેલું છે.
નકશો
ફેરફાર કરોશૈક્ષણિક સંસ્થાઓ
ફેરફાર કરો- સરદાર પટેલ પી. ટી. સી. કૉલેજ, કોઠંબા સંગ્રહિત ૨૦૦૮-૦૪-૨૦ ના રોજ વેબેક મશિન
- શ્રી તેજેન્દ્ર પ્રસાદજી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ, કોઠંબા વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી]
- ધી આઇડીયલ હાઇસ્કુલ.
- પ્રાથમિક કુમાર શાળા
- પ્રાથમિક કન્યા શાળા
પ્રવાસન
ફેરફાર કરો- ગાયત્રી મંદિર
- સ્વામિનારાયણ મંદિર
- ખોડિયાર માતાનું મદિર
- મોટા મહાદેવ
- વાંકોડા મંદીર
સંદર્ભો
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |