લુણાવાડા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
લુણાવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું શહેર છે. લુણાવાડા એ તાલુકાનું અને જિલ્લાનું મુખ્ય મથક પણ છે.
લુણાવાડા | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°34′N 73°35′E / 22.57°N 73.58°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | મહીસાગર જિલ્લો | ||||||
વસ્તી | ૩૩,૩૮૧ (૨૦૦૧) | ||||||
સાક્ષરતા | ૬૦% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- લુણાવાડા નગર વિશેનું એક વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |