કોઠી એક સંદિગ્ધ શબ્દ છે, જેના નીચે પ્રમાણે વિવિધ અર્થ થાય છે:

  • કોઠી - પાણી કે અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવાતું (મોટાભાગે માટીનું) વાસણ.
  • કોઠી - એક પ્રકારના ફટાકડા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વપરાતો શબ્દ.
  • કોઠી - નાનું મકાન અથવા ઘર.

ગામ/વિસ્તાર

ફેરફાર કરો