કોલમ્બિયાનો રાષ્ટ્રધ્વજ

કોલમ્બિયાના ધ્વજ માટે કોઈ ચોક્કસ સત્તાવાર રંગોની ઝાંય નક્કી નથી કરાયેલ.

કોલમ્બિયા
નામરાષ્ટ્રીય ત્રિરંગો
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોનવેમ્બર ૨૬, ૧૮૬૧
રચનાપીળો, ભૂરો અને લાલ રંગના ત્રિરંગી આડા પટ્ટા. ૫૦% ભાગમાં પીળો પટ્ટો અને બાકીના ૫૦%માં ભૂરો અને લાલ

ધ્વજ ભાવના

ફેરફાર કરો

પીળો રંગ સૂર્ય, સાર્વભૌમત્વ અને ન્યાયનું, ભૂરો રંગ પાણીનું અને લાલ રંગ આઝાદી મેળવવા ચળવળકારોએ વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.