કોલમ્બિયા
કોલમ્બિયા દક્ષિણ અમેરીકા મહાદ્વીપની ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત એક દેશ છે . આ દેશની રાજધાની બોગોટા નગર ખાતે આવેલી છે . કોલમ્બિયાની પૂર્વ દિશામાં વેનેઝુએલા અને બ્રાઝીલ, દક્ષિણમાં ઇક્વેડોર અને પેરૂ, ઉત્તર દિશામાં કેરેબિયન સાગર, ઉત્તર પશ્ચિમ દિશામાં પનામા અને પશ્ચિમ દિશામાં પ્રશાંત મહાસાગર સ્થિત છે . ક્ષેત્રફળના હિસાબથી કોલંબિયા દુનિયાનો ૨૬મો અને દક્ષિણ અમેરિકી મહાદ્વીપનો ચોથો મોટો દેશ છે. વસતિની બાબતમાં કોલંબિયા દુનિયાનો ૨૯મો અને દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં બ્રાઝીલ પછી બીજો સૌથી મોટો દેશ છે. કોલમ્બિયામાં મેક્સિકો અને બ્રાઝીલ પછી સ્પેનિશ બોલવા વાળા સર્વાધિક લોકો નિવાસ કરે છે.
República de Colombia (Spanish) કોલમ્બિયા ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: "Libertad y Orden" (Spanish)"સ્વતંત્રતા ઔર સુશાસન" | |
રાજધાની | બોગોટા |
સૌથી મોટું શહેર | બોગોટા |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | The constitution stipulates that the languages and dialects of ethnic groups are official in their territories |
લોકોની ઓળખ | કોલંબિયન |
સરકાર | રાષ્ટ્રપતિ ગણતંત્ર |
• રાષ્ટ્રપતિ | અલવારો યૂરિબે વેલેજ |
• ઉપ રાષ્ટ્રપતિ | ફ્રાંસ્સિકો સાંતોસ |
• કાંગ્રેસ ના અધ્યક્ષ | હરનાન આંદ્રેદ |
• સુપ્રીમ કોર્ટ ના અધ્યક્ષ | ફ્રાંસ્સિકો રિકુર્તે |
સ્વતંત્રતા સ્પેન થી | |
• ઘોષણા | ૨૦ જુલાઈ, ૧૮૧૦ |
• માન્યતા | ૭ ઓગસ્ટ, ૧૮૧૯ |
• જળ (%) | ૮.૮ |
વસ્તી | |
• નવંબર ૨૦૦૮ અંદાજીત | ૪,૪૬,૬૦,૦૦૦ (૨૯ મો) |
• ૨૦૦૫ વસ્તી ગણતરી | ૪,૨૮,૮૮,૫૨૯ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૩,૭૮.૬૨૪ બિલિયન (૨૮ મો) |
• Per capita | $ ૭,૯૬૮ (૮૨ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮) | ૦.૭૮૭ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૦ મો |
ચલણ | પેસો (COP) |
સમય વિસ્તાર | UTC-૫ |
ટેલિફોન કોડ | ૫૭ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .co |