કોસી પ્રાંત (નેપાળ)
કોશી પ્રાંત (નેપાળી:कोशी अञ्चल) નેપાળ દેશના પુર્વાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.
ધરાન, વિરાટનગર, ધનકુટા, ઇટહરી, ખાઁદવારી, મ્યાગલુંગ, ભોજપુર (નેપાલ), દિગંલા, લેટાંગ, બસન્તપુર અને રંગેલી કોશી પ્રાંતનાં મુખ્ય નગરો છે.
નામકરણ
ફેરફાર કરોઆ પ્રાંતનું નામ અહીંની સ્થાનિક કોશી નદી પરથી પાડવામાં આવેલું છે.
કોશી પ્રમંડળમાં આવેલા છ જિલ્લાઓ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |