કોસ્ટારિકાનો રાષ્ટ્રધ્વજ

કોસ્ટા રિકાના ધ્વજની મૂળ આકૃતિ ઈ.સ. ૧૮૪૮માં બનાવવામાં આવી હતી.

કોસ્ટારિકા
Flag of Costa Rica (state).svg
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોનવેમ્બર ૨૭, ૧૯૦૬
રચનાભૂરો, સફેદ, લાલ, સફેદ અને ભૂરો એમ પાંચ આડા પટ્ટા

ધ્વજ ભાવનાફેરફાર કરો

ભૂરો રંગ આકાશ, તક, સિદ્ધાંતવાદ અને ખંતનું, સફેદ રંગ શાંતિ, સુખ અને શાણપણનું અને લાલ રંગ દેશની સુરક્ષા માટે શહીદો વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.