કોહિમા જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા નાગાલેંડ રાજ્યનો એક જિલ્લો છે. કોહિમા જિલ્લાનું મુખ્યાલય કોહિમા શહેર ખાતે આવેલું છે, જે નાગાલેંડ રાજ્યની રાજધાની પણ છે.