ખમ્મમ જિલ્લો
ખમ્મમ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય ખમ્મમમાં છે
વિસ્તાર અને વસ્તી
ફેરફાર કરોખમ્મમ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ચાર વિભાગ પાડેલા છે.(૧) ખમ્મમ, (૨) કોથાગુડેમ (Kothagudem), (૩) પલોંચા (Paloncha), (૪) ભદ્રાચલમ (Bhadrachalam)
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૬,૦૨૯ | ૨૫,૭૮,૯૨૭ | ૪૬ | - | - | - |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ખમ્મમ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-12.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |