ખલખલીયો નદી
ભારતની નદી
ખલખલીયો નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ભાભાત ટેકરીઓમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૪૦૫ ચોરસ કિમી (૧૫૬ ચોરસ માઇલ) છે.[૧]
ખલખલીયો નદી | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ભાભાત ટેકરીઓ |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | 50 km (31 mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ખલખલીયો નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |