ખોખરા નદી
ભારતની નદી
ખોખરા નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી જરુ, ખોખરા (તા. અંજાર) પાસેથી નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૩ ચોરસ કિમી છે.[૧]
ખોખરા નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૪૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | સતાપર, વરસામેડી |
આ નદી પર સતાપર, વરસામેડીનો બંધ આવેલો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ખોખરા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |