ગડગ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ગડગ જિલ્લાનું મુખ્ય મથક ગડગમાં આવેલું છે.

કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો