ગણદેવી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ગણદેવી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

ગણદેવી
—  નગર  —
ગણદેવીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′N 72°59′E / 20.82°N 72.98°E / 20.82; 72.98
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
વસ્તી

• ગીચતા

૧૫,૮૪૩ (૨૦૦૧)

• 1,980/km2 (5,128/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

8 square kilometres (3.1 sq mi)

• 9 metres (30 ft)

કોડ
  • • પીન કોડ • ૩૯૬૩૬૦
    • ફોન કોડ • +૯૧ ૨૬૩૪

પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. ગણદેવીમાં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. પ્રાચીન કાળમાં ગણદેવી બંદર ગણદેબા નામે ઓળખાતું હતું.[સંદર્ભ આપો]

સાહિત્યમાં ફેરફાર કરો

ઇસ. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ લખેલી નવલકથા કરણ ઘેલો[૧]માં ગણદેવીનો ઉલ્લેખ જોવા મળે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. નંદશંકર મહેતા (in gu), કરણ ઘેલો