ગરબાડા તાલુકો
ગુજરાતના દાહોદ જિલ્લાનો તાલુકો
ગરબાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગરબાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ગરબાડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
વસ્તી | ૧,૯૮,૮૭૯[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૮૯ ♂/♀ |
સાક્ષરતા | ૫૪.૬૯% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વસતી
ફેરફાર કરોઇ. સ. ૨૦૧૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ ગરબાડા તાલુકાની વસ્તી ૧,૯૮,૮૭૯ છે. આ તાલુકાનો સાક્ષરતા દર કુલ ૫૪.૬૯% છે તેમજ લિંગ પ્રમાણ ૯૮૯ છે.[૧] ગરબાડા તાલુકાનો કુલ વિસ્તાર ૨૩,૪૬૧.૦૮ હેક્ટર છે.
ગરબાડા તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોગરબાડા તાલુકામાં ૩૪ ગામો આવેલાં છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Garbada Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૬ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Garbada Taluka - Dohad". મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગરબાડા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |