ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)

(ગાંધીનગર દક્ષિણ થી અહીં વાળેલું)

ગાંધીનગર દક્ષિણ (વિધાનસભા બેઠક) એ પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંની એક છે. તે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી.

વિભાગોની સૂચી

ફેરફાર કરો

આ બેઠક નીચે જણાવેલ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે:[]

ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ (શહેર), આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા (મહાનગરપાલિકા), ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા (નરોડા) (શહેર), ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધાણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા (શહેર), નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ

મતદારોની કુલ સંખ્યા

ફેરફાર કરો

[]

ચૂંટણી મતદાન મથક પુરુષ મતદાર મહિલા મતદાર અન્ય કુલ મતદાર
૨૦૧૪ ૨૮૪ ૧,૩૭,૯૨૨ ૧,૨૮,૮૭૩ 0 ૨,૬૬,૭૯૫

ધારાસભ્ય

ફેરફાર કરો
વર્ષ સભ્ય રાજકીય પક્ષ
૨૦૧૨ શંભૂજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી
૨૦૧૭
૨૦૨૨ અલ્પેશ ઠાકોર
  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-31.