ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨

ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર જે ૨૦૧૭માં ચૂંટાઈ હતી, તેની મુદત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ હતી. વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.[૨][૩]

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨

← ૨૦૧૭ ૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨

ગુજરાત વિધાનસભાની બધી ૧૮૨ બેઠકો
૯૨ બેઠકો જીતવા માટે જરુરી
મત68.41% Decrease 0.60[૧]
  મુખ્ય પક્ષ લઘુમતી પક્ષ તૃતિય પક્ષ
 
નેતા ભૂપેન્દ્ર પટેલ જગદીશ ઠાકોર ઇસુદાન ગઢવી
પક્ષ ભાજપ કોંગ્રેસ AAP
જોડાણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) -
આ સમયથી પદ પર ૨૦૨૧ ૨૦૨૧ ૨૦૨૨
નેતાની બેઠક ઘાટલોડિયા (જીત્યા) કોઇ નહી ખંભાળિયા (હાર્યા)
છેલ્લી ચૂંટણી ૪૯.૧%, ૯૯ બેઠકો ૪૧.૪%, ૭૭ બેઠકો 0.1%, 0 seat
પહેલાની બેઠકો ૧૧૦ ૫૯ 0
જીતેલી બેઠકો ૧૫૬ ૧૭
બેઠકોમાં ફેરફાર Increase ૫૭ Decrease ૬૦ Increase
Popular મત ૧,૬૭,૦૭,૯૫૭ ૮૬,૮૩,૯૬૬ ૪૧,૧૨,૦૫૫
મતની ટકાવારી ૫૨.૫૦% ૨૭.૨૮% ૧૨.૯૨%
Swing Increase ૩.૪૫ Decrease ૧૪.૧૬ Increase 12.82

ચૂંટણી પછી વિધાનસભાની સ્થિતિ

ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાનું માળખું

મુખ્યમંત્રી before election

ભૂપેન્દ્ર પટેલ
ભાજપ

Elected મુખ્યમંત્રી

TBD

ભારતીય જનતા પક્ષે ૧૫૬ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ૩ દાયકામાં સૌથી ઓછી બેઠકો મેળવી હતી જ્યારે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ થોડી બેઠકો પર જીત મેળવી હતી.

સમયપત્રક

ફેરફાર કરો

ભારતીય ચૂંટણી પંચે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું જે અનુસાર અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું અને ૮ ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થયું હતું.[૪][૫]

ચૂંટણી પ્રક્રિયા સ્થિતિ
નામાંકન તારીખ ૫ નવેમ્બર ૨૦૨૨ ૧૦ નવેમ્બર ૨૦૨૨
નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૨ ૧૭ નવેમ્બર ૨૦૨૨
નામાંકન ચકાસણી ૧૫ નવેમ્બર ૨૦૨૨ ૧૯ નવેમ્બર ૨૦૨૨
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨ ૨૧ નવેમ્બર ૨૦૨૨
મતદાન તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૫ ડિસેમ્બર ૨૦૨૨
મતગણતરી ૮ ડિસેમ્બર ૨૦૨૨

પક્ષો અને જોડાણ

ફેરફાર કરો

      નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ

ફેરફાર કરો
ક્રમ પક્ષ ધ્વજ નિશાન નેતા છબી લડેલી બેઠકો
૧. ભારતીય જનતા પાર્ટી     ભૂપેન્દ્ર પટેલ   ૧૮૨

      યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ

ફેરફાર કરો
ક્રમ પક્ષ ધ્વજ નિશાન નેતા છબી લડેલી બેઠકો
૧. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ     જગદીશ ઠાકોર   ૧૭૯
૨. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી     જયંતભાઇ પટેલ બોસ્કી  

      અન્ય

ફેરફાર કરો
No. પક્ષ ધ્વજ નિશાન નેતા છબી લડેલી બેઠકો
૧. આમ આદમી પાર્ટી     ગોપાલ ઇટાલિયા   ૧૮૦
૨. ભારતીય ટ્રાઇબલ પાર્ટી[૬]     છોટુભાઇ વસાવા   ૨૬
૩. સમાજવાદી પાર્ટી[૭]     કાંધલ જાડેજા   ૧૭
૪. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન[૮]     શબીર કાબલીવાલા   ૧૩

ગઠબંધન અને પક્ષ પ્રમાણે પરિણામ

ફેરફાર કરો
પક્ષ ભાજપ કોંગ્રેસ આપ સ.પા. અપક્ષ
બેઠકો ૧૫૬ ૧૭ 

ગઠબંધન પ્રમાણે પરિણામ      NDA (52.50%)     UPA (27.52%)     આપ (12.92%)     Other (7.06%)

ગઠબંધન પક્ષ મત બેઠકો
મત % ±pp ચૂંટણી લડી જીત +/−
NDA ભારતીય જનતા પાર્ટી ૧,૬૭,૦૭,૯૫૭ ૫૨.૫૦   ૩.૪૫ ૧૮૨ ૧૫૬   ૫૭
UPA ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૮૬,૮૩,૯૬૬ ૨૭.૨૮   ૧૪.૧૬ ૧૭૯ ૧૭   ૬૦
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ૭૬,૯૪૯ ૦.૨૪   ૦.૩૬  
કુલ ૮૭,૬૦,૯૧૫ ૨૭.૫૨   ૧૪.૫૨ ૧૮૧ ૧૭   ૬૧
કોઇ નહી આમ આદમી પાર્ટી ૪૧,૧૨,૦૫૫ ૧૨.૯૨   ૧૨.૮૨ ૧૮૦  
ભારતીય ટ્રાયબલ પાર્ટી ૨૬  
AIMIM ૯૩,૩૧૩ ૦.૨૯   ૦.૨૯ ૧૩  
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) ૧૦,૬૪૭ ૦.૦૩   ૦.૦૧  
બહુજન સમાજવાદી પાર્ટી ૧૫૮,૧૨૩ ૦.૫૦   ૦.૧૦ ૧૦૧  
સમાજવાદી પાર્ટી ૯૨,૨૧૫ ૦.૨૯ ૧૭  
અપક્ષો  
અન્ય
NOTA ૫૦૧,૨૦૨ ૧.૫૭   ૦.૨૩
કુલ ૧૦૦%

મતદાન તબક્કા પ્રમાણે પરિણામ

ફેરફાર કરો
તબક્કો બેઠકો ભાજપ કોંગ્રેસ આપ અન્ય
I ૮૯ ૭૯
II ૯૩ ૭૭ ૧૩
કુલ ૧૮૨ ૧૫૬ ૧૭

જિલ્લા પ્રમાણે પરિણામ

ફેરફાર કરો
જિલ્લો બેઠકો ભાજપ કોંગ્રેસ આપ અન્ય
કચ્છ
બનાસકાંઠા
પાટણ
મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી
ગાંધીનગર
અમદાવાદ ૨૧ ૧૦
સુરેન્દ્રનગર
મોરબી
રાજકોટ
જામનગર
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
જુનાગઢ
ગીર સોમનાથ
અમરેલી
ભાવનગર
બોટાદ
આણંદ
ખેડા
મહીસાગર
પંચમહાલ
દાહોદ
વડોદરા ૧૦
છોટા ઉદેપુર
નર્મદા
ભરૂચ
સુરત ૧૬ ૧૬
તાપી
ડાંગ
નવસારી
વલસાડ
કુલ ૧૮૨ ૧૫૬ ૧૭

મતવિસ્તાર પ્રમાણે પરિણામ

ફેરફાર કરો
જિલ્લો મતદાન
તારીખ
મતક્ષેત્ર મત
(%)
વિજેતા બીજા ક્રમે તફાવત ૨૦૧૭
વિજેતા
# નામ ઉમેદવાર પક્ષ મત % ઉમેદવાર પક્ષ મત %
કચ્છ ૧ ડિસેમ્બર ૨૦૨૨ અબડાસા પી. એમ. જાડેજા BJP ૮૦,૧૯૫ ૪૯.૧૫ મમદ જંગ જાટ INC ૭૦,૭૬૪ ૪૩.૩૭ ૯૪૩૧ કોંગ્રેસ
માંડવી (કચ્છ) અનિરુદ્ધ દવે BJP ૯૦,૩૦૩ ૫૩.૩ રાજેન્દ્રસિંહ જાડેજા INC ૪૨,૦૦૬ ૨૪.૭૯ ૪૮,૨૯૭ ભાજપ
ભૂજ કેશુભાઇ પટેલ BJP ૯૬,૫૮૨ ૫૩.૨૯ અર્જુન ભુડિયા INC ૩૬,૭૬૮ ૨૦.૪ ૫૯,૮૧૪ ભાજપ
અંજાર ત્રિકમ છાંગા BJP ૯૯,૦૭૬ ૫૬.૫૨ રમેશ ડાંગર INC ૬૧,૩૬૭ ૩૫.૦૧ ૩૭,૭૦૯ ભાજપ
ગાંધીધામ (SC) માલતી મહેશ્વરી BJP ૮૩,૭૬૦ ૫૫.૨૩ બી.ટી. મહેશ્વરી INC ૪૫,૯૨૯ ૩૦.૨૮ ૩૭,૮૩૧ ભાજપ
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા BJP ૬૬,૯૬૧ ૪૬.૧૭ ભાચુ અરેથિયા INC ૬૬,૩૮૪ ૪૫.૭૭ ૫૭૭ કોંગ્રેસ
બનાસકાંઠા ૫ ડિસેમ્બર ૨૦૨૨ વાવ ગેનીબેન ઠાકોર INC ૧,૦૨,૫૧૩ ૪૫.૨૬ સ્વરૂપજી ઠાકોર BJP ૮૬,૯૧૨ ૩૮.૩૭ ૧૫,૬૦૧ કોંગ્રેસ
થરાદ શંકર ચૌધરી BJP ૧,૧૭,૮૯૧ ૫૪.૨૭ ગુલાબસિંહ રાજપૂત INC ૯૧,૩૮૫ ૪૨.૦૭ ૨૬,૫૦૬ ભાજપ
ધાનેરા માવજી દેસાઇ Independent ૯૬,૦૫૩ ૪૬.૯૬ ભગવાનજી ચૌધરી BJP ૬૦,૩૫૭ ૨૯.૫૧ ૩૫,૬૯૬ કોંગ્રેસ
૧૦ દાંતા (ST) કાંતિભાઇ ખરાડી INC ૮૫,૧૩૪ ૪૬.૪૨ લાધુભાઇ પારઘી BJP ૭૮,૮૦૭ ૪૨.૯૭ ૬,૩૨૭ કોંગ્રેસ
૧૧ વડગામ (SC) જીજ્ઞેશ મેવાણી INC ૯૪,૭૬૫ ૪૮ મણિલાલ વાઘેલા INC ૮૯,૮૩૭ ૪૫.૫૧ ૪,૯૨૮ અપક્ષ
૧૨ પાલનપુર અનિકેત ઠાકર BJP ૯૫,૫૮૮ ૫૨.૯૩ મહેશ પટેલ INC ૬૮,૬૦૮ ૩૭.૯૯ ૨૬,૯૮૦ કોંગ્રેસ
૧૩ ડીસા પ્રવિણ માળી BJP ૯૮,૦૦૬ ૪૫.૫૧ સંજય રબારી INC ૫૫,૩૫૯ ૨૫.૭૧ ૪૨,૬૪૭ ભાજપ
૧૪ દિયોદર કેશાજી ચૌહાણ BJP ૧,૦૯,૧૨૩ ૫૬.૬૬ શિવાભાઇ ભુરિયા INC ૭૦,૭૦૯ ૩૬.૭૧ ૩૮,૪૧૪ કોંગ્રેસ
૧૫ કાંકરેજ અમૃતભાઇ ઠાકોર INC ૯૬,૬૨૪ ૪૭.૮૧ કિર્તીસિંહ વાઘેલા BJP ૯૧,૩૨૯ ૪૫.૧૯ ૫,૨૯૫ ભાજપ
પાટણ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૬ રાધનપુર લવિંગજી ઠાકોર BJP ૧,૦૪,૫૧૨ ૫૨.૭ રઘુભાઇ દેસાઇ INC ૮૨,૦૪૫ ૪૧.૩૭ ૨૨,૪૬૭ કોંગ્રેસ
૧૭ ચાણસ્મા દિનેશભાઇ ઠાકોર INC ૮૬,૪૦૬ ૪૬.૪૩ દિલિપકુમાર ઠાકોર BJP ૮૫,૦૦૨ ૪૫.૬૭ ૧,૪૦૪ ભાજપ
૧૮ પાટણ ડો. કિર્તીકુમાર પટેલ INC ૧,૦૩,૫૦૫ ૫૦.૧૬ રાજુલબેન દેસાઇ BJP ૮૬,૩૨૮ ૪૧.૮૪ ૧૭,૧૭૭ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર બળવંતસિંહ રાજપુત BJP ૯૧૧૮૭ ૪૮.૧૯ ચંદનજી ઠાકોર INC ૮૮૩૭૩ ૪૬.૭ ૨૮૧૪ કોંગ્રેસ
મહેસાણા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૨૦ ખેરાલુ સરદારભાઇ ચૌધરી BJP ૫૫,૪૬૦ ૩૬.૩ મુકેશભાઇ એમ. દેસાઇ INC ૫૧,૪૯૬ ૩૩.૭ ૩,૯૬૪ ભાજપ
૨૧ ઊંઝા કે. કે. પટેલ BJP ૮૮,૫૬૧ ૫૯.૭૫ પટેલ અરવિંદ અમરતલાલ INC ૩૭,૦૯૩ ૨૫.૦૩ ૫૧,૪૬૮ કોંગ્રેસ
૨૨ વિસનગર ઋષિકેશ પટેલ BJP ૮૮,૩૫૬ ૫૫.૧૧ કિરિટભાઇ પટેલ INC ૫૩,૯૫૧ ૩૩.૬૫ ૩૪,૪૦૫ ભાજપ
૨૩ બેચરાજી સુખાજી ઠાકોર BJP ૬૯,૮૭૨ ૪૨.૯૬ ભોપાજી ઠાકોર INC ૫૮,૫૮૬ ૩૬.૦૨ ૧૧,૨૮૬ કોંગ્રેસ
૨૪ કડી (SC) કરસનભાઇ સોલંકી BJP ૧,૦૭,૦૫૨ ૫૩.૪૫ પરમાર પ્રવિણભાઇ ગણપતભાઇ INC ૭૮,૮૫૮ ૩૯.૩૭ ૨૮,૧૯૪ ભાજપ
૨૫ મહેસાણા મુકેશ પટેલ BJP ૯૮,૮૧૬ ૫૬.૦૭ પી.કે. પટેલ INC ૫૩,૦૨૨ ૩૦.૦૯ ૪૫,૭૯૪ ભાજપ
૨૬ વિજાપુર સી. જે. ચાવડા INC ૭૮,૭૪૯ ૪૯.૫૨ રમણભાઇ પટેલ BJP ૭૧,૬૯૬ ૪૫.૦૮ ૭,૦૫૩ ભાજપ
સાબરકાંઠા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૨૭ હિંમતનગર વી. ડી. ઝાલા BJP ૯૮,૭૯૨ ૪૮.૩૫ કમલેશકુમાર પટેલ INC ૮૯,૯૩૨ ૪૪.૦૧ ૮,૮૬૦ ભાજપ
૨૮ ઇડર (SC) રમણલાલ વોરા BJP ૧,૧૩,૯૨૧ ૫૫.૧૬ રામભાઇ સોલંકી INC ૭૪,૪૮૧ ૩૬.૦૬ ૩૯,૪૪૦ ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (ST) તુષાર ચૌધરી INC ૬૭,૩૪૯ ૩૨.૬૭ અશ્વિન કોટવાલ BJP ૬૫,૬૮૫ ૩૧.૮૬ ૧,૬૬૪ કોંગ્રેસ
અરવલ્લી ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૩૦ ભિલોડા (ST) પુનમચંદ બરંદા BJP ૯૦,૩૯૬ ૪૩.૬૨ રુપસિંહ ભગોદા AAP ૬૧,૬૨૮ ૨૯.૭૪ ૨૮,૭૬૮ કોંગ્રેસ
૩૧ મોડાસા ભિખુભાઇ પરમાર BJP ૯૮,૪૭૫ ૫૩.૦૨ રાજેન્દ્રસિંહ ઠાકોર INC ૬૩,૬૮૭ ૩૪.૨૯ ૩૪,૭૮૮ કોંગ્રેસ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા Independent ૬૭,૦૭૮ ૩૮.૮૭ ભિખીબેન પરમાર BJP ૬૧,૨૬૦ ૩૫.૫ ૫,૮૧૮ કોંગ્રેસ
સાબરકાંઠા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર BJP ૧,૦૫,૩૨૪ ૫૭.૨૩ બહેચરસિંહ રાઠોડ INC ૪૦,૭૦૨ ૨૨.૧૨ ૬૪,૬૨૨ ભાજપ
ગાંધીનગર ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૩૪ દહેગામ બલરાજસિંહ ચૌહાણ BJP ૭૫,૧૩૩ ૪૯.૨૬ વખતસિંહ ચૌહાણ INC ૫૮,૯૬૦ ૩૮.૬૫ ૧૬,૧૭૩ ભાજપ
૩૫ ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર BJP ૧,૩૪,૦૫૧ ૫૪.૫૯ હિમાંશુ પટેલ INC ૯૦,૯૮૭ ૩૭.૦૫ ૪૩,૦૬૪ ભાજપ
૩૬ ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ BJP ૮૦,૬૨૩ ૫૧.૨૫ વિરેન્દ્રસિંહ વાઘેલા INC ૫૪,૫૧૨ ૩૪.૬૫ ૨૬,૧૧૧ કોંગ્રેસ
૩૭ માણસા જયંતભાઇ પટેલ BJP ૯૮,૧૪૪ ૫૯.૨૯ બાબુસિંહ ઠાકોર INC ૫૮,૮૭૮ ૩૫.૫૭ ૩૯,૨૬૬ કોંગ્રેસ
૩૮ કલોલ લક્ષ્મણજી ઠાકોર BJP ૮૬,૧૦૨ ૪૯.૪૧ બલદેવજી ઠાકોર INC ૮૦,૩૬૯ ૪૬.૧૨ ૫,૭૩૩ કોંગ્રેસ
અમદાવાદ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૩૯ વીરમગામ હાર્દિક પટેલ BJP ૯૯,૧૫૫ ૪૯.૬૪ અમરસિંહ ઠાકોર AAP ૪૨,૭૨૪ ૨૩.૭૫ ૫૧,૭૦૭ કોંગ્રેસ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ BJP ૧,૦૦,૦૮૩ ૫૧.૪૦ રમેશ પટેલ INC ૬૪,૮૧૩ ૩૩.૨૩ ૩૫,૩૬૯ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ BJP ૨,૧૩,૫૩૦ ૮૨.૯૫ અમી યાજ્ઞિક INC ૨૧,૨૬૭ ૮.૨૬ ૧,૯૨,૨૬૩ ભાજપ
૪૨ વેજલપુર અમીત ઠાકર BJP ૧,૨૮,૦૪૯ ૫૬.૧૮ રાજેન્દ્ર પટેલ INC ૬૮,૩૯૮ ૩૦.૦૧ ૫૯,૬૫૧ ભાજપ
૪૩ વટવા બાબુસિંહ યાદવ BJP ૧,૫૧,૭૧૦ ૬૪.૦૯ બળવંતસિંહ ગઢવી INC ૫૧,૬૬૪ ૨૧.૮૩ ૧,૦૦,૦૪૬ ભાજપ
૪૪ એલિસબ્રીજ અમિત શાહ BJP ૧,૧૯,૩૨૩ ૮૦.૩૯ ભિખુભાઇ દવે INC ૧૪,૫૨૭ ૯.૭૯ ૧,૦૪,૭૯૬ ભાજપ
૪૫ નારણપુરા જીતુ ભગત BJP ૧,૦૮,૧૬૦ ૭૭.૪૮ સોનલ પટેલ INC ૧૫,૩૬૦ ૧૧.૦૦ ૯૨,૮૦૦ ભાજપ
૪૬ નિકોલ જગદીશ વિશ્વકર્મા BJP ૯૩,૭૧૪ ૬૧.૭૩ રણજિતસિંહ બારડ INC ૩૮,૫૧૬ ૨૫.૩૭ ૫૫,૧૯૮ ભાજપ
૪૭ નરોડા પાયલ કુકરાણી BJP ૧,૧૨,૭૬૭ ૭૧.૪૯ ઓમપ્રકાશ તિવારી AAP ૨૯,૨૫૪ ૧૮.૫૪ ૮૩,૫૧૩ ભાજપ
૪૮ ઠક્કરબાપા નગર કંચનબેન રાબડિયા BJP ૮૯,૪૦૯ ૬૫.૬૬ વિજયકુમાર બ્રહ્મભટ્ટ INC ૨૫,૬૧૦ ૧૮.૮૧ ૬૩,૭૯૯ ભાજપ
૪૯ બાપુનગર દિનેશસિંહ કુશવાહા BJP ૫૯,૪૬૫ ૪૮.૮૫ હિંમતસિંહ પટેલ INC ૪૭,૩૯૫ ૩૮.૯૪ ૧૨,૦૭૦ કોંગ્રેસ
૫૦ અમરાઇવાડી ડો. હસમુખ પટેલ BJP ૯૩,૯૯૪ ૫૮.૯૮ ધર્મેન્દ્ર પટેલ INC ૫૦,૭૨૨ ૩૧.૮૩ ૪૩,૨૭૨ ભાજપ
૫૧ દરિયાપુર કૌશિક જૈન BJP ૬૧,૪૯૦ ૪૯.૦૫ ઘિયાસુદ્દીન શૈખ INC ૫૬,૦૦૫ ૪૪.૬૭ ૫,૪૮૫ કોંગ્રેસ
૫૨ જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાળા INC ૫૪,૮૪૭ ૪૫.૮૮ ભૂષણ ભટ્ટ BJP ૪૧,૮૨૯ ૩૫.૧૭ ૧૩,૬૫૮ કોંગ્રેસ
૫૩ મણિનગર અમુલ ભટ્ટ BJP ૧,૧૩,૦૮૩ ૭૩.૩૫ સી. એમ. રાજપૂત INC ૨૨,૩૫૫ ૧૪.૪૯ ૯૦,૭૨૮ ભાજપ
૫૪ દાણીલીમડા (SC) શૈલેષ પરમાર INC ૬૯,૧૩૦ ૪૪.૧૩ નરેશભાઇ વ્યાસ BJP ૫૫,૬૪૩ ૩૫.૫૨ ૧૩,૪૮૭ કોંગ્રેસ
૫૫ સાબરમતી હર્ષદ પટેલ BJP ૧,૨૦,૨૦૨ ૭૬.૭૫ દિનેશસિંહ મહીડા INC ૨૧,૫૧૮ ૧૩.૭૪ ૯૮,૬૮૪ ભાજપ
૫૬ અસારવા (SC) દર્શના વાઘેલા BJP ૮૦,૧૫૫ ૬૪.૧૩ વિપુલ પરમાર INC ૨૫,૯૮૨ ૨૦.૭૯ ૫૪,૧૭૩ ભાજપ
૫૭ દસક્રોઇ બાબુભાઇ પટેલ BJP ૧,૫૯,૧૦૭ ૬૨.૯૩ ઉમેદજી ઝાલા INC ૬૭,૪૭૦ ૨૬.૬૯ ૯૧,૬૩૭ ભાજપ
૫૮ ધોળકા કિરિટસિંહ ડાભી BJP ૮૪,૭૭૩ ૪૯.૭૭ અશ્વિન રાઠોડ INC ૭૧,૩૬૮ ૪૧.૯ ૧૩,૪૦૫ ભાજપ
૫૯ ધંધુકા કાળુભાઇ ડાભી BJP ૯૧,૫૨૮ ૫૫.૧ હરપાલસિંહ ચુડાસમા INC ૫૭,૨૦૨ ૩૪.૪૪ ૩૪,૩૨૬ કોંગ્રેસ
સુરેન્દ્રનગર ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૬૦ દસાડા (SC) પી. કે. પરમાર BJP ૭૬,૩૪૪ ૪૫.૫૬ નૌશાદ સોલંકી ૭૪,૧૬૫ ૪૪.૨૬ ૨,૧૭૯ કોંગ્રેસ
૬૧ લીમડી કિરિટસિંહ રાણા BJP ૮૧,૭૬૫ ૪૪.૫ મયુર સાકરિયા ૫૮,૬૧૯ ૩૧.૯ ૨૩,૧૪૬ કોંગ્રેસ
૬૨ વઢવાણ જગદીશ મકવાણા BJP ૧,૦૫,૯૦૩ ૬૦.૧૧ હિતેશ પટેલ બજરંગ ૪૦,૪૧૪ ૨૨.૯૪ ૬૫,૪૮૯ ભાજપ
૬૩ ચોટિલા શામાભાઇ ચૌહાણ BJP ૭૧,૦૩૯ ૪૨.૫૨ રાજુ કરપાડા ૪૫,૩૯૭ ૨૭.૧૭ ૨૫,૬૪૨ કોંગ્રેસ
૬૪ ધ્રાંગધ્રા પ્રકાશભાઇ વારમોરા BJP ૧,૦૨,૮૪૪ ૪૮.૮૮ છત્રસિંહ ગુંજારિયા ૬૯,૮૭૧ ૩૩.૨૧ ૩૨,૯૭૩ કોંગ્રેસ
મોરબી ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૬૫ મોરબી કાંતિલાલ અમૃતિયા BJP ૧,૧૪,૫૩૮ ૫૯.૨૧ જયંતિ પટેલ ૫૨,૪૫૯ ૨૭.૧૨ ૬૨,૦૭૯ કોંગ્રેસ
૬૬ ટંકારા દુર્લભભાઇ દેથારિયા BJP ૮૩,૨૭૪ ૪૬.૬ લલિત કાગથરા ૭૩,૦૧૮ ૪૦.૮૬ ૧૦,૨૫૬ કોંગ્રેસ
૬૭ વાંકાનેર જીતેન્દ્ર સોમાણી BJP ૮૦,૬૭૭ ૩૯.૭૫ મોહંમદ જાવેદ પીરજાદા ૬૦,૭૨૨ ૨૯.૯૨ ૧૯,૯૫૫ કોંગ્રેસ
રાજકોટ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૬૮ રાજકોટ પૂર્વ ઉદય કાંગડ BJP ૮૬,૧૯૪ ૪૬.૩૮ ઇન્દ્રાનિલ રાજગુરુ ૫૭,૫૫૯ ૩૦.૯૭ ૨૮,૬૩૫ ભાજપ
૬૯ રાજકોટ પશ્ચિમ ડો. દર્શિતા શાહ BJP ૧,૩૮,૬૮૭ ૬૭.૯૮ મનસુખભાઇ કલારિયા ૩૨,૭૧૨ ૧૬.૦૩ ૧,૦૫,૯૭૫ ભાજપ
૭૦ રાજકોટ દક્ષિણ રમેશભાઇ તિલાલા BJP ૧,૦૧,૭૩૪ ૬૬.૩૭ શિવલાલ બરાસિયા ૨૨,૮૭૦ ૧૪.૯૨ ૭૮,૮૬૪ ભાજપ
૭૧ રાજકોટ ગ્રામ્ય (SC) ભાનુબેન બાબરિયા BJP ૧,૧૯,૬૯૫ ૫૨.૫૪ વશ્રામભાઇ સાગઠિયા ૭૧,૨૦૧ ૩૧.૨૫ ૪૮,૪૯૪ ભાજપ
૭૨ જસદણ કુંવરસિંહજી બાવળિયા BJP ૬૩,૮૦૮ ૩૯.૫૪ તેજસભાઇ ગજપરા ૪૭,૬૩૬ ૨૯.૫૨ ૧૬,૧૭૨ કોંગ્રેસ
૭૩ ગોંડલ ગીતાબા જાડેજા BJP ૮૬,૦૬૨ ૫૯.૪૯ યતિશ દેસાઇ INC ૪૨,૭૪૯ ૨૯.૫૫ ૪૩,૩૧૩ ભાજપ
૭૪ જેતપુર જયેશ રાબડિયા BJP ૧,૦૬,૪૭૧ ૬૦.૭૯ રોહિતભાઇ ભુવા ૨૯,૫૪૫ ૧૬.૮૭ ૭૬,૯૨૬ ભાજપ
૭૫ ધોરાજી ડો. મહેન્દ્રભાઇ પાડલિયા BJP ૬૬,૪૩૦ ૪૨.૮૪ લલિત વસોયા ૫૪,૧૮૨ ૩૪.૯૫ ૧૨,૨૪૮ કોંગ્રેસ
જામનગર ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૭૬ કાલાવડ (SC) મેઘજીભાઇ ચાવડા BJP ૫૯,૨૯૨ ૪૫.૨૨ જીજ્ઞેશ સોલંકી ૪૩,૪૪૨ ૩૩.૧૩ ૧૫,૮૫૦ કોંગ્રેસ
૭૭ જામનગર ગ્રામ્ય રાઘવજીભાઇ પટેલ BJP ૭૯,૪૩૯ ૪૮.૮ પ્રકાશ ડોંગા ૩૧,૯૩૯ ૧૯.૬૨ ૪૭,૫૦૦ કોંગ્રેસ
૭૮ જામનગર ઉત્તર રીવાબા જાડેજા BJP ૮૮,૮૩૫ ૫૭.૭૯ કરસનભાઇ કરમુર ૩૫,૨૬૫ ૨૨.૯૪ ૫૩,૫૭૦ ભાજપ
૭૯ જામનગર દક્ષિણ દિવ્યેશભાઇ અકબરી BJP ૮૬,૪૯૨ ૬૫.૧૨ મનોજ કથિરીયા ૨૩,૭૯૫ ૧૭.૯૨ ૬૨,૬૯૭ ભાજપ
૮૦ જામજોધપુર હેમંતભાઇ આહિર AAP ૭૧,૩૯૭ ૪૭.૪૫ ચીમન સાપરિયા BJP ૬૦,૯૯૪ ૪૦.૫૪ ૧૦,૪૦૩ કોંગ્રેસ
દેવભૂમિ દ્રારકા ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૮૧ ખંભાળિયા મુળુભાઇ બેરા BJP ૭૭,૮૩૪ ૪૦.૯૬ ઇશુદાન ગઢવી ૫૯,૦૮૯ ૩૧.૧૦ ૧૮,૭૪૫ કોંગ્રેસ
૮૨ દ્વારકા પબુભા માણેક BJP ૭૪,૦૧૮ ૪૧.૦૮ મુળુભાઇ આહિર ૬૮,૬૯૧ ૩૮.૧૨ ૫,૩૨૭ ભાજપ
પોરબંદર ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૮૩ પોરબંદર અર્જુન મોઢવાડિયા INC ૮૨,૦૫૬ ૪૯.૩૬ બાબુભાઇ બોખિરીયા ૭૩,૮૭૫ ૪૪.૪૪ ૮,૧૮૧ ભાજપ
૮૪ કુતિયાણા કાંધલ જાડેજા SP ૬૦,૭૪૪ ૪૬.૯૪ ઢેલીબેન ઓઢેદરા ૩૪,૦૩૨ ૨૬.૩૦ ૨૬,૭૧૨ NCP
જુનાગઢ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૮૫ માણાવદર અરવિંદભાઇ લાડાણી INC ૬૪,૬૯૦ ૪૨.૧૪ જવાહરભાઇ ચાવડા ૬૧,૨૩૭ ૩૯.૮૯ ૩,૪૫૩ કોંગ્રેસ
૮૬ જુનાગઢ સંજય કોરાડિયા BJP ૮૬,૬૧૬ ૫૨.૦૧ ભીખાભાઇ જોશી ૪૪,૩૬૦ ૨૭.૨૬ ૪૦,૨૫૬ કોંગ્રેસ
૮૭ વિસાવદર ભુપેન્દ્ર ભાયાણી AAP ૬૬,૨૧૦ ૪૫.૧૮ હર્ષદ રીબાડિયા ૫૯,૧૪૭ ૪૦.૩૬ ૭,૦૬૩ કોંગ્રેસ
૮૮ કેશોદ દેવાભાઇ માલમ BJP ૫૫,૮૦૨ ૩૬.૦૯ હિરાભાઇ જોટાવા ૫૧,૫૯૪ ૩૩.૩૬ ૪,૨૦૮ ભાજપ
૮૯ માંગરોળ ભગવાનજીભાઇ કારગટિયા BJP ૬૦,૮૯૬ ૪૧.૨૧ બાબુ વજા ૩૮,૩૯૫ ૨૫.૯૮ ૨૨,૫૦૧ કોંગ્રેસ
ગીર સોમનાથ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા INC ૭૩,૮૧૯ ૩૮.૨ માનસિંહ પરમાર BJP ૭૨,૮૯૭ ૩૭.૭૨ ૯૨૨ કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ બારડ BJP ૬૪,૭૮૮ ૪૩.૧૭ દેવેન્દ્ર સોલંકી AAP ૪૪,૭૩૩ ૨૯.૮૧ ૨૦,૦૫૫ કોંગ્રેસ
૯૨ કોડીનાર (SC) પ્રદ્યુમન વજા BJP ૭૭,૭૯૪ ૫૧.૩૮ મહેશ મકવાણા INC ૫૮,૪૦૮ ૩૮.૫૮ ૧૯,૩૮૬ કોંગ્રેસ
૯૩ ઉના કાલુભાઇ રાઠોડ BJP ૯૫,૮૬૦ ૫૬.૪૬ પુંજા વંશ INC ૫૨,૩૩૪ ૩૦.૮૩ ૪૩,૫૨૬ કોંગ્રેસ
અમરેલી ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૯૪ ધારી જયસુખભાઇ કાકડીયા BJP ૪૬,૪૬૬ ૩૯.૦૦ કાંતિભાઇ સતાસિયા AAP ૩૭,૭૪૯ ૩૧.૬૮ ૮,૭૧૭ કોંગ્રેસ
૯૫ અમરેલી કૌશિક વેકરિયા BJP ૮૯,૦૩૪ ૫૪.૮૯ પરેશ ધાનાણી INC ૪૨,૩૭૭ ૨૬.૧૨ ૪૬,૬૫૭ કોંગ્રેસ
૯૬ લાઠી જનકભાઇ તલાવિયા BJP ૬૪,૮૬૬ ૪૯.૧૨ વિરજીભાઇ થુમનાર INC ૩૫,૫૯૨ ૨૬.૯૫ ૨૯,૨૭૪ કોંગ્રેસ
૯૭ સાવરકુંડલા મહેશ કાસવાલા BJP ૬૩,૭૫૭ ૪૬.૦૧ પ્રતાપ દુધાત INC ૬૦,૨૬૫ ૪૩.૪૯ ૩,૪૯૨ કોંગ્રેસ
૯૮ રાજુલા હિરાભાઇ સોલંકી BJP ૭૮,૪૮૨ ૪૩.૬૯ અંબરિશકુમાર દેર INC ૬૩,૦૧૯ ૩૭.૮૭ ૧૦,૪૬૩ કોંગ્રેસ
ભાવનગર ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૯૯ મહુવા શિવભાઇ ગોહિલ BJP ૮૬,૪૬૩ ૫૫.૯૨ કનુ કલસરિયા INC ૫૫,૯૯૧ ૩૬.૨૨ ૩૦,૪૭૨ ભાજપ
૧૦૦ તળાજા ગૌતમભાઇ ચૌહાણ BJP ૯૦,૨૫૫ ૫૭.૬૨ કનુ બારૈયા INC ૪૬,૯૪૯ ૨૯.૯૭ ૪૩,૩૦૬ કોંગ્રેસ
૧૦૧ ગારિયાધર સુધીર વાઘાણી AAP ૬૦,૯૪૪ ૪૩.૪૬ કેશુભાઇ નાકરાની BJP ૫૬,૧૨૫ ૪૦.૦૩ ૪,૮૧૯ ભાજપ
૧૦૨ પાલિતાણા ભિખાભાઇ બારૈયા BJP ૮૧,૫૬૮ ૪૮.૭૭ રાઠોડ પ્રવિણ INC ૫૩,૯૯૧ ૩૨.૨૮ ૨૭,૫૭૭ ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમભાઇ સોલંકી BJP ૧,૧૬,૦૩૪ ૬૩.૬૧ રેવતસિંહ ગોહિલ INC ૪૨,૫૫૦ ૨૩.૩૩ ૭૩,૪૮૪ ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા BJP ૯૮,૭૦૭ ૬૦.૭૧ બળદેવ સોલંકી INC ૩૬,૧૫૩ ૨૨.૨૩ ૬૨,૫૫૪ ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીતેન્દ્ર વાઘાણી BJP ૮૫,૧૮૮ ૫૨.૭ કિશોરસિંહ ગોહિલ INC ૪૩,૨૬૬ ૨૬.૭૭ ૪૧,૯૨૨ ભાજપ
બોટાદ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૦૬ ગઢડા (SC) મહંત ટુંડિયા BJP ૬૪,૩૮૬ ૪૭.૨૨ રમેશ પરમાર AAP ૩૭,૬૯૨ ૨૭.૬૪ ૨૬,૬૯૪ કોંગ્રેસ
૧૦૭ બોટાદ ઉમેશભાઇ મકવાણા AAP ૮૦,૫૮૧ ૪૩.૦૪ ઘનશ્યામ વિરાણી BJP ૭૭,૮૦૨ ૪૧.૫૬ ૨,૭૭૯ ભાજપ
આણંદ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૦૮ ખંભાત ચિરાગ પટેલ INC ૬૯,૦૬૯ ૪૩.૫૩ મુકેશકુમાર કનૈયાલાલ રાવલ BJP ૬૫,૩૫૮ ૪૧.૧૯ ૩,૭૧૧ ભાજપ
૧૦૯ બોરસદ રમણભાઇ સોલંકી BJP ૯૧,૭૭૨ ૫૦.૩૫ રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર INC ૮૦,૬૦૭ ૪૪.૨૩ ૧૧,૧૬૫ કોંગ્રેસ
૧૧૦ અંકલાવ અમિત ચાવડા INC ૮૧,૫૧૨ ૪૮.૭૧ ગુલાબસિંહ રતનસિંહ પરમાર BJP ૭૮,૭૫૩ ૪૭.૦૭ ૨,૭૨૯ કોંગ્રેસ
૧૧૧ ઉમરેઠ ગોવિંદભાઇ પરમાર BJP ૯૫,૬૩૯ ૫૧.૩૨ જયંત પટેલ NCP ૬૮,૯૨૨ ૩૬.૯૯ ૨૬,૭૧૭ ભાજપ
૧૧૨ આણંદ યોગેશ પટેલ BJP ૧૧૧,૮૫૯ ૫૭.૬૮ કાંતિભાઇ સોઢા પરમાર INC ૭૦,૨૩૬ ૩૬.૨૨ ૪૧,૬૨૩ કોંગ્રેસ
૧૧૩ પેટલાદ કમલેશ પટેલ BJP ૮૯,૧૬૬ ૫૨.૩૦ પ્રકાશ બુધાભાઇ પરમાર INC ૭૧,૨૧૨ ૪૧.૭૭ ૧૭,૯૫૪ કોંગ્રેસ
૧૧૪ સોજીત્રા વિપુલ પટેલ BJP ૮૭,૩૦૦ ૫૬.૪૭ પુનમભાઇ માધાભાઇ પરમાર INC ૫૭,૭૮૧ ૩૭.૩૭ ૨૯,૫૧૯ કોંગ્રેસ
ખેડા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૧૫ માતર કલ્પેશભાઇ પરમાર ૮૪,૨૯૫ ૪૭.૪૫ સંજયભાઇ પટેલ ૬૮,૪૪૪ ૩૮.૪૩ ૧૫,૮૫૧ ભાજપ
૧૧૬ નડિઆદ પંકજભાઇ દેસાઇ ૧,૦૪,૩૬૯ ૬૩.૦૪ ધ્રુવલ પટેલ ૫૦,૪૯૮ ૩૦.૫૦ ૫૩,૮૭૧ ભાજપ
૧૧૭ મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ ૧,૦૮,૫૪૧ ૫૯.૫૪ જુવાસિંહ ચૌહાણ ૬૨,૯૩૭ ૩૪.૫૨ ૪૫,૬૦૪ ભાજપ
૧૧૮ મહુધા સંજયસિંહ મહિડા ૯૧,૯૦૦ ૫૨.૩૯ ઇન્દ્રજીતસિંહ પરમાર ૬૬,૨૧૧ ૩૭.૭૫ ૨૫,૬૮૯ કોંગ્રેસ
૧૧૯ ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ૧,૨૧,૩૪૮ ૬૧.૭૬ કાંતિભાઇ પરમાર ૫૯,૪૨૯ ૩૦.૨૪ ૬૧,૯૧૯ કોંગ્રેસ
૧૨૦ કપડવંજ રાજેશકુમાર ઝાલા ૧,૧૨,૦૩૬ ૫૩.૯૭ કલાભાઇ ડાભી ૮૦,૧૫૮ ૩૮.૬૨ ૩૧,૮૭૮ કોંગ્રેસ
૧૨૧ બાલાસિનોર માનસિંહ ચૌહાણ ૯૨,૫૦૧ ૫૦.૭૬ અજિતસિંહ ચૌહાણ ૪૧,૦૭૯ ૨૨.૫૪ ૫૧,૪૨૨ કોંગ્રેસ
મહીસાગર ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૨૨ લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ ૭૨,૦૮૭ ૩૯.૧૯ અંબાલાલ સેવક ૪૫,૪૬૭ ૨૪.૭૨ ૨૬,૬૨૦ અપક્ષ
૧૨૩ સંતરામપુર (ST) ડો. કુબેરભાઇ દિંદોર ૪૯,૬૬૪ ૩૪.૯૯ ગેંડલભાઇ ડામોર ૩૪,૩૮૭ ૨૩.૦૮ ૧૫,૫૭૭ ભાજપ
પંચમહાલ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ૧,૦૭,૭૭૫ ૫૯.૪૫ કતુભાઇ પગી ૬૦,૪૯૪ ૩૩.૩૭ ૪૭,૨૮૧ ભાજપ
૧૨૫ મોરવા હડફ (ST) નિમિષાબેન સુથાર ૮૧,૮૯૭ ૫૭.૮૮ ભાણાભાઇ ડામોર ૩૩,૦૨૦ ૨૩.૩૪ ૪૮,૮૭૭ અપક્ષ
૧૨૬ ગોધરા સી. કે. રાઉલજી ૯૬,૨૨૩ ૫૧.૬૫ રશ્મિતા ચૌહાણ ૬૧,૦૭૫ ૩૨.૭૬ ૩૫,૧૯૮ ભાજપ
૧૨૭ કાલોલ ફતેહસિંહ ચૌહાણ ૧,૪૧,૬૮૬ ૭૫.૦૩ પ્રભાતસિંહ ચૌહાણ ૨૬,૦૦૭ ૧૩.૭૭ ૧,૧૫,૬૭૯ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહ પરમાર ૧,૦૦,૭૫૩ ૫૦.૭૦ રામચંદ્ર બારિયા ૫૮,૦૭૮ ૨૯.૨૧ ૪૨,૭૦૫ ભાજપ
દાહોદ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૨૯ ફતેપુરા (ST) રમેશભાઇ કટારા BJP ૫૯,૫૮૧ ૪૨.૭૮ ગોવિંદભાઇ પરમાર INC ૪૦,૦૫૦ ૨૮.૭૬ ૧૯,૫૩૧ ભાજપ
૧૩૦ ઝાલોદ (ST) મહેશભાઇ ભુરિયા ૮૨,૭૪૫ ૫૧.૪૧ અનિલભાઇ ગરાસિયા ૪૭,૫૨૩ ૨૯.૫૩ ૩૫,૨૨૨ કોંગ્રેસ
૧૩૧ લીમખેડા (ST) શૈલેશભાઇ ભાંભોર ૬૯,૪૧૭ ૪૬.૧૩ નરેશભાઇ બારિયા ૬૫,૭૫૪ ૪૩.૬૯ ૩,૬૬૩ ભાજપ
૧૩૨ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી BJP ૭૨,૬૬૦ ૪૩.૩૮ હર્ષદભાઇ નિનામા INC ૪૩,૩૧૦ ૨૫.૯૫ ૨૯,૩૫૦ કોંગ્રેસ
૧૩૩ ગરબાડા (ST) મહેન્દ્રભાઇ ભાભોર ૬૨,૪૨૭ ૪૨.૫૫ ચંદ્રિકાબેન બારિયા ૩૪,૬૦૨ ૨૩.૫૯ ૨૭,૮૨૫ કોંગ્રેસ
૧૩૪ દેવગઢબારિયા બચુભાઇ ખરાડ ૧,૧૩,૫૨૭ ૫૮.૨૭ ભરતસિંહ વખાલા ૬૯,૩૨૬ ૩૫.૫૮ ૪૪,૨૦૧ ભાજપ
વડોદરા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૩૫ સાવલી કેતન ઇનામદાર BJP ૧,૦૨,૦૦૪ ૫૭.૪૦ કુલદિપસિંહ રાઉલજી INC ૬૫,૦૭૮ ૩૭.૨૬ ૩૬,૯૨૬ ભાજપ
૧૩૬ વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ૭૭,૯૦૫ ૪૨.૬૫ અશ્વિભાઇ પટેલ BJP ૬૩,૮૯૯ ૩૪.૯૮ ૧૪,૦૦૬ ભાજપ
છોટા ઉદેપુર ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૩૭ છોટા ઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા BJP ૭૫,૧૨૯ ૪૩.૨૩ સંગ્રામસિંહ રાઠવા INC ૪૫,૬૭૯ ૨૬.૨૮ ૨૯,૪૫૦ કોંગ્રેસ
૧૩૮ જેતપુર (ST) જયંતિભાઇ રાઠવા BJP ૮૬,૦૪૧ ૪૭.૫૩ રાધિકાબેન રાઠવા ૪૮,૨૬૨ ૨૬.૬૬ ૩૭,૭૭૯ કોંગ્રેસ
૧૩૯ સંખેડા (ST) અભેસિંહ તડવી BJP ૯૯,૩૮૭ ૫૧.૦૩ ધીરુભાઇ ભીલ INC ૬૮,૭૧૩ ૩૫.૨૮ ૩૦,૬૭૪ ભાજપ
વડોદરા ૫ ડિસેમ્બર ૨૦૨૨ ૧૪૦ ડભોઇ શૈલેશ મહેતા BJP ૮૮,૮૪૬ ૫૨.૦૧ બાલકૃષ્ણભાઇ પટેલ INC ૬૮,૩૭૦ ૪૦.૦૨ ૨૦,૪૭૬ ભાજપ
૧૪૧ વડોદરા શહેર (SC) મનિષા વકીલ BJP ૧,૩૦,૭૦૫ ૭૦.૫૭ ગુણવંતરાય પરમાર INC ૩૨,૧૦૮ ૧૭.૩૪ ૯૮,૫૯૭ ભાજપ
૧૪૨ સયાજીગંજ કેયુર રોકડિયા BJP ૧,૨૨,૦૫૬ ૬૮.૪૫ અમી રાવત INC ૩૮,૦૫૩ ૨૧.૩૪ ૮૪,૦૧૩ ભાજપ
૧૪૩ અકોટા ચૈતન્ય દેસાઇ BJP ૧,૧૩,૩૫૯ ૬૮.૭૬ ઋત્વિજ પટેલ INC ૩૫,૫૫૯ ૨૧.૫૮ ૭૭,૭૫૩ ભાજપ
૧૪૪ રાવપુરા બાલકૃષ્ણ શુક્લા BJP ૧,૧૯,૩૦૧ ૬૮.૯૬ સંજયભાઇ પટેલ INC ૩૮,૨૬૬ ૨૨.૧૨ ૮૧,૦૩૫ ભાજપ
૧૪૫ માંજલપુર યોગેશ પટેલ BJP ૧,૨૦,૧૩૩ ૭૫.૮૫ તશ્વીન સિંહ INC ૧૯,૩૭૯ ૧૨.૨૪ ૧,૦૦,૭૫૪ ભાજપ
૧૪૬ પાદરા ચૈતન્યસિંહ ઝાલા BJP ૬૬,૨૬૬ ૩૬.૦૯ જશપાલસિંહ પઢિયાર INC ૬૦,૦૪૮ ૩૨.૭૨ ૬,૧૭૮ કોંગ્રેસ
૧૪૭ કરજણ અક્ષય પટેલ BJP ૮૩,૭૪૮ ૫૪.૬૮ પ્રિતેશકુમાર પટેલ INC ૫૭,૪૪૨ ૩૭.૫૦ ૨૬,૩૦૬ કોંગ્રેસ
નર્મદા ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૪૮ નાંદોદ (ST) ડો. દર્શના દેશમુખ (વસાવા) BJP ૭૦,૫૪૩ ૩૯.૭૪ હરેશ વસાવા INC ૪૨,૩૪૧ ૨૩.૮૫ ૨૮,૨૦૨ કોંગ્રેસ
૧૪૯ ડેડિયાપાડા (ST) ચૈતરભાઇ વસાવા ૧,૦૩,૪૩૩ ૫૫.૮૭ હિતેશ વસાવા BJP ૬૩,૧૫૧ ૩૪.૧૧ ૪૦,૨૮૨ BTP
ભરુચ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૫૦ જંબુસર દેવકિશોરદાસ સ્વામી ૯૧,૫૩૩ ૫૧.૭૪ સંજય સોલંકી ૬૪,૧૫૩ ૩૯.૦૭ ૨૭,૩૮૦ કોંગ્રેસ
૧૫૧ વાગરા અરુણસિંહ રાણા ૮૩,૦૩૬ ૫૧.૮૪ સુલેમાન પટેલ ૬૯,૫૮૪ ૪૩.૪૪ ૧૩,૪૫૨ ભાજપ
૧૫૨ ઝગડિયા (ST) રિતેશ વસાવા ૮૯,૯૩૩ ૪૫.૫૫ છોટુભાઇ વસાવા ૬૬,૪૩૩ ૩૩.૬૪ ૨૩,૫૦૦ BTP
૧૫૩ ભરુચ રમેશભાઇ મિસ્ત્રી ૧,૦૮,૬૫૫ ૬૩.૨૪ જયકાંત પટેલ ૪૪,૧૮૨ ૨૫.૭૧ ૬૪,૪૭૩ ભાજપ
૧૫૪ અંકલેશ્વર ઇશ્વરસિંહ પટેલ ૯૬,૪૦૫ ૬૦ વિજયસિંહ પટેલ ૫૫,૯૬૪ ૩૪.૮૩ ૪૦,૪૪૧ ભાજપ
સુરત ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ૧,૭૨,૪૨૪ ૫૮.૩૯ દર્શનકુમાર નાયક ૫૭,૨૮૮ ૧૯.૪૦ ૧,૧૫,૧૩૬ ભાજપ
૧૫૬ માંગરોળ (ST) ગણપત વસાવા ૯૩,૬૬૯ ૫૫.૬૦ સ્નેહલ વસાવા ૪૨,૨૪૬ ૨૫.૧૨ ૫૧,૪૨૩ ભાજપ
૧૫૭ માંડવી (ST) કુંવરજીભાઇ હળપતિ ૭૪,૫૦૨ ૩૯.૨૯ આનંદભાઇ ચૌધરી ૫૬,૩૯૩ ૨૯.૭૪ ૧૮,૧૦૯ કોંગ્રેસ
૧૫૮ કામરેજ પ્રફુલ્લભાઇ પાનશેરિયા ૧,૮૫,૫૮૫ ૫૬.૦૭ રામ ધાનુક ૧,૧૦,૮૮૮ ૩૩.૫૦ ૭૪,૬૯૭ ભાજપ
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા BJP ૭૩,૧૪૨ ૫૨.૪૫ અસ્લમ સાયકલવાલા INC ૫૯,૧૨૫ ૪૨.૪૦ ૧૪,૦૧૭ ભાજપ
૧૬૦ સુરત ઉત્તર કાંતિભાઇ બલાર ૫૭,૧૧૭ ૫૯.૧૦ મહેન્દ્ર નવાડિયા ૨૨,૮૨૪ ૨૩.૬૨ ૩૪,૨૯૩ ભાજપ
૧૬૧ વરાછા રોડ કિશોર કાનાની ૬૭,૨૦૬ ૫૫.૧૩ અલ્પેશ કથિરીયા ૫૦,૩૭૨ ૪૧.૩૨ ૧૬,૮૩૪ ભાજપ
૧૬૨ કારંજ પ્રવિણભાઇ ઘોઘારી ૬૦,૪૯૩ ૬૭.૬૭ મનોજ સોરઠિયા ૨૪,૫૧૯ ૨૭.૪૩ ૩૫,૯૭૪ ભાજપ
૧૬૩ લિંબાયત સંગિતા પાટીલ ૯૫,૬૯૬ ૫૩.૪૪ પંકજ તયાડે ૩૭,૬૮૭ ૧૬.૪૪ ૫૮,૦૦૯ ભાજપ
૧૬૪ ઉધના મનુભાઇ પટેલ ૯૩,૯૯૯ ૬૩.૧૯ ધનસુખ રાજપુત ૨૪,૧૦૩ ૧૬.૧૯ ૬૯,૮૯૬ ભાજપ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ૧,૩૩,૩૩૫ ૮૧.૯૭ પી વી એસ શર્મા ૧૬,૬૬૦ ૧૦.૨૪ ૧,૧૬,૬૭૫ ભાજપ
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ૧,૨૦,૫૦૫ ૫૮.૨૫ ગોપાલ ઇટાલિયા ૫૫,૮૭૮ ૨૭.૦૧ ૬૪,૬૨૭ ભાજપ
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ૧,૨૨,૯૮૧ ૭૫.૭૩ સંજય શાહ ૧૮,૬૬૯ ૧૧.૫૦ ૧,૦૪,૩૧૨ ભાજપ
૧૬૮ ચોર્યાસી સંદીપ દેસાઇ ૨,૩૬,૦૩૩ ૭૩.૧૨ પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર ૪૯,૮૧૫ ૧૫.૩૭ ૧,૮૬,૪૧૮ ભાજપ
૧૬૯ બારડોલી (SC) ઈશ્વરભાઈ પરમાર BJP ૧,૧૮,૫૨૭ ૬૬.૧૪ પન્નાબેન પટેલ INC ૨૮,૫૭૯ ૧૫.૯૫ ૮૯,૯૪૮ ભાજપ
૧૭૦ મહુવા (ST) મોહનભાઇ ધોડિયા ૮૧,૩૮૩ ૪૭.૮૮ હેમાંગિની ગરાસિયા ૪૯,૮૭૫ ૨૯.૩૪ ૩૧,૫૦૮ ભાજપ
તાપી ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૭૧ વ્યારા મોહન કોંકણી BJP ૬૯,૬૩૩ ૪૦.૬૭ બિપિન ચૌધરી AAP ૪૫,૯૦૪ ૨૭.૭૫ ૨૨,૧૨૦ કોંગ્રેસ
૧૭૨ નિઝર જયરામભાઇ ગામિત BJP ૯૭,૪૬૧ ૪૩.૭૯ સુનિલભાઇ ગામિત INC ૭૪,૩૦૧ ૩૩.૩૯ ૨૩,૧૬૦ કોંગ્રેસ
ડાંગ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૭૩ ડાંગ વિજયભાઇ પટેલ BJP ૬૨,૫૩૩ ૪૭.૫૪ મુકેશ પટેલ INC ૪૨,૮૫૯ ૩૨.૫૮ ૧૯,૬૭૪ કોંગ્રેસ
નવસારી ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૭૪ જલાલપોર આર. સી. પટેલ BJP ૧,૦૬,૨૪૪ ૬૬.૮૩ રણજીત પંચાલ INC ૩૭,૫૪૫ ૨૩.૬૨ ૬૮,૬૯૯ ભાજપ
૧૭૫ નવસારી રાકેશ દેસાઇ BJP ૧,૦૬,૮૭૫ ૬૪.૬૫ દિપક બારોટ INC ૩૪,૫૬૨ ૨૦.૯૧ ૭૨,૩૧૩ ભાજપ
૧૭૬ ગણદેવી નરેશ પટેલ BJP ૧,૩૧,૧૧૬ ૬૨.૨૪ અશોક પટેલ INC ૩૭,૯૫૦ ૧૮.૦૧ ૯૩,૧૬૬ ભાજપ
૧૭૭ વાંસદા અનંતકુમાર પટેલ INC ૧,૨૪,૪૭૭ ૫૨.૫૭ પિયુષ પટેલ BJP ૮૯,૪૪૪ ૩૭.૭૮ ૩૫,૦૩૩ કોંગ્રેસ
વલસાડ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૧૭૮ ધરમપુર અરવિંદ પટેલ BJP ૮૩,૫૪૪ ૪૨.૨૪ કમલેશ પટેલ AAP ૫૦,૨૧૭ ૨૫.૩૯ ૩૩,૩૨૭ ભાજપ
૧૭૯ વલસાડ ભરત પટેલ BJP ૧,૨૬,૩૨૩ ૭૧.૭૫ રાજુ મારચા AAP ૨૨,૫૪૭ ૧૨.૮૧ ૧,૦૩,૭૭૬ ભાજપ
૧૮૦ વલસાડ કનુભાઇ દેસાઇ BJP ૧,૨૧,૯૬૮ ૭૩.૪૩ જયશ્રી પટેલ INC ૨૪,૮૦૪ ૧૪.૯૩ ૯૭,૧૬૪ ભાજપ
૧૮૧ કપરાડા જીતુભાઇ ચૌધરી BJP ૯૦,૩૯૯ ૪૨.૬૪ વસંત પટેલ INC ૫૮,૦૩૧ ૨૭.૧૯ ૩૨,૯૬૮ કોંગ્રેસ
૧૮૨ ઉમરગામ રમણલાલ પાટકર BJP ૧,૧૦,૦૮૮ ૬૩.૫૫ નરેશ માલવી INC ૪૫,૩૦૨ ૨૬.૧૫ ૬૪,૭૮૬ કોંગ્રેસ

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Gujarat Election Result 2022: Votes Counting Date After Phase 1, Phase 2 Polling".
  2. "વિવિધ સદનોની અવધિ". Election Commission of India. મેળવેલ 2022-11-03.
  3. "ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો". OneIndia ગુજરાતી. 2022-11-03. મેળવેલ 2022-11-03.
  4. "1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 8 ડિસેમ્બરે થશે મતગણતરી". TV9 ગુજરાતી. 2022-11-03. મેળવેલ 2022-11-03.
  5. "બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, 8મી ડિસેમ્બરે પરિણામ". ગુજરાત સમાચાર. 2022-11-03. મેળવેલ 2022-11-03.
  6. "Guj Assembly polls: Aam Aadmi Party announces alliance with Bharatiya Tribal Party". Firstpost (અંગ્રેજીમાં). 2022-05-01. મેળવેલ 2022-05-15.
  7. "ગુજરાત વિધાનસભા ચૂંટણી: સવારે એનસીપી છોડનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટીમાં જોડાયા". bbc.com. 2022-11-14. મૂળ માંથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ 2024-02-09.
  8. "AIMIM Will Contest 2022 Gujarat Assembly Polls, Says Asaduddin Owaisi". NDTV.com. મેળવેલ 2022-05-19.