ગિની-બિસ્સાઉનો રાષ્ટ્રધ્વજ

ગિની-બિસ્સાઉનો રાષ્ટ્રધ્વજ પોર્ટુગલ પાસેથી આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો. ગિની-બિસ્સાઉનો રાષ્ટ્રધ્વજ ઘાનાનો રાષ્ટ્રધ્વજ પરથી લેવામાં આવ્યો.

પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૯૭૩
રચનાલાલ રંગનો ઉભો પટ્ટો અને તેમાં કાળો તારો અને પીળા અને લીલા રંગના બે આડા પટ્ટા

ધ્વજ ભાવના

ફેરફાર કરો

ઘાનાની દૃષ્ટિએ લાલ રંગ ગુલામીમાંથી મુક્ત થવા ક્રાંતિકારોએ વહાવેલ રક્તનું, સોનેરી રંગ દેશની ખનિજ સંપત્તિનું, લીલો રંગ દેશની વિપુલ જંગલ અને વનસ્પતિ સંપત્તિનું અને કાળો તારો એ આફ્રિકાની પ્રજાની મુક્તિનો અને તેને બળવાન બનાવવાનું પ્રતિનિધિત્વ કરે છે.