ગિફ્ટ ડાયમંડ ટાવર (અંગ્રેજી: GIFT Diamond Tower) ભારત દેશના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દરખાસ્ત મંજુર થયેલ એક ગગનચુંબી ઇમારત માટેનું આયોજન છે[૧]. આ ઇમારતનું નિર્માણ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી દ્વારા ધંધાકીય હેતુઓ માટે કરવામાં આવનાર છે.

ડાયમંડ ટાવર
સામાન્ય માહિતી
સ્થિતિદરખાસ્ત મંજુર
પ્રકારધંધાકીય ઇમારત
સ્થાનઅમદાવાદગુજરાતભારત
ખર્ચ૨ બિલિઅન અમેરિકી ડોલર
ઉંચાઇ
એન્ટેના ઉંચાઇ૪૧૦ મીટર (૧૩૪૫ ફૂટ)
છત૪૦૦ મીટર (૧૩૧૨ ફૂટ)
તકનિકી માહિતી
માળની સંખ્યા૮૭
માળ વિસ્તાર૨૪૦૦૦૦૦ ચોરસ મીટર (૨૫૮૦૦૦૦૦ ચોરસ ફૂટ)
રચના અને બાંધકામ
સ્થપતિગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ (GIFT)
મુખ્ય કોન્ટ્રાક્ટરગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ

સંદર્ભો ફેરફાર કરો

  1. "ગિફ્ટ સિટી ઝિરો એક્સિડન્ટ". sampurnasamachar.com. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો