ગુજરાતી લિપિગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી, કચ્છી તેમજ કેટલીક અન્ય ભાષાઓ લખવામાં વાપરવામાં આવે છે.

ગુજરાતી
Type
અબુગિડા
Languagesગુજરાતી
કચ્છી
અવેસ્તા (પારસીઓ દ્વારા બોલાતી પ્રાચીન ભાષા)
ભીલી
ડુંગરા ભીલ
ગામીત
ચૌધરી
કુકણા
રાજપુત ગરાસિયા
વારલી
વસાવી[]
Time period
આશરે ૧૫૯૨ - હાલમાં
Parent systems
પ્રોટો-સિનેટિક મૂળાક્ષરો[a]
  • ફોનિશિયન મૂળાક્ષરો[a]
    • અરામૈક મૂળાક્ષરો[a]
      • બ્રાહ્મી લિપિ
Sister systems
રંજતા લિપિ
મોદી
DirectionLeft-to-right
ISO 15924Gujr, 320
Unicode alias
Gujarati
U+0A80–U+0AFF
[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક મૂળ વિશે મતાંતર છે.
ગુજરાતી લિપિનું ઉદાહરણ
અક્ષર વિભેદક 'ક' ની બારાખડી દેવનાગરી લિપિમાં
સમાન અક્ષર
ખડી બોલી
હિન્દીમાં ઉચ્ચાર
આઈ.પી.એ. વિભેદક
નું નામ[]
ə
કા a કાનો
િ કિ i હ્રસ્વ ઇ
કી દીર્ઘ ઈ
કુ u હ્રસ્વ ઉ
કૂ દીર્ઘ ઊ
કૃ रू
કે ए, ऐ e, ɛ એક માત્રા
કૈ अय əj બે માત્રા
કો ओ, औ o, ɔ કાનો માત્રા
કૌ अव əʋ કાનો બે માત્રા
અં કં अं અનુસ્વાર
અ: કઃ अ: વિસર્ગ

અંગ્રેજી ભાષામાં એ અને ઓ ના પહોળા ઉચ્ચારને સંજ્ઞાત્મક રીતે દર્શાવવા માટે નીચેના બે સ્વરોનો ઉપયોગ વધતો જાય છે.

અક્ષર વિભેદક 'ક' ની બારાખડી દેવનાગરી લિપિમાં
સમાન અક્ષર
આઈ.પી.એ. વિભેદક
નું નામ[]
કૅ â
કૉ ô

અહીં ગુજરાતી લિપિના વ્યંજનો એના હિંદી-દેવનાગરી અને આઈ.પી.એની સરખામણી સાથે પ્રસ્તુત છે.

સ્પર્શ અનુનાસિક અંત:સ્થ ઉષ્માન્
અઘોષ ઘોષ
અલ્પપ્રાણ મહાપ્રાણ અલ્પપ્રાણ મહાપ્રાણ
કંઠ્ય khə ɡə ɡɦə ŋə
તાલવ્ય tʃə hə dʒə ɦə ɲə ʃə
મૂર્ધન્ય ʈə ʈhə ɖə ɖɦə ɳə ɾə
દંત્ય t̪ə hə d̪ə ɦə
ઓષ્ઠ્ય phə bɦə ʋə
કંઠસ્થાનીય ha ɦə
મૂર્ધન્ય ɭə
ક્ષ kʃə
જ્ઞ jña ɡnə
0 શૂન્ય (મીંડું)
1 એકડો
2 બગડો
3 ત્રગડો
4 ચોગડો
5 પાંચડો
6 છગડો
7 સાતડો
8 આઠડો
9 નવડો

બારાક્ષરી

ફેરફાર કરો

ગુજરાતી સ્વર અને વ્યંજનના યોગથી બનતી રચના ને બારાક્ષરી કહેવાય છે. બારાક્ષરીને બારાખડી, બારાહખાડી પણ કહેવાય છે.

બારાક્ષરી
િ
કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
ખા ખિ ખી ખુ ખૂ ખે ખૈ ખો ખૌ ખં ખઃ
ગા ગિ ગી ગુ ગૂ ગે ગૈ ગો ગૌ ગં ગઃ
ઘા ઘિ ઘી ઘુ ઘૂ ઘે ઘૈ ઘો ઘૌ ઘં ઘઃ
ચા ચિ ચી ચુ ચૂ ચે ચૈ ચો ચૌ ચં ચઃ
છા છિ છી છુ છૂ છે છૈ છો છૌ છં છઃ
જા જિ જી જુ જૂ જે જૈ જો જૌ જં જઃ
ઝા ઝિ ઝી ઝુ ઝૂ ઝે ઝૈ ઝો ઝૌ ઝં ઝઃ
ટા ટિ ટી ટુ ટૂ ટે ટૈ ટો ટૌ ટં ટઃ
ઠા ઠિ ઠી ઠુ ઠૂ ઠે ઠૈ ઠો ઠૌ ઠં ઠઃ
ડા ડિ ડી ડુ ડૂ ડે ડૈ ડો ડૌ ડં ડઃ
ઢા ઢિ ઢી ઢુ ઢૂ ઢે ઢૈ ઢો ઢૌ ઢં ઢઃ
ણા ણિ ણી ણુ ણૂ ણે ણૈ ણો ણૌ ણં ણઃ
તા તિ તી તુ તૂ તે તૈ તો તૌ તં તઃ
થા થિ થી થુ થૂ થે થૈ થો થૌ થં થઃ
દા દિ દી દુ દૂ દે દૈ દો દૌ દં દઃ
ધા ધિ ધી ધુ ધૂ ધે ધૈ ધો ધૌ ધં ધઃ
ના નિ ની નુ નૂ ને નૈ નો નૌ નં નઃ
પા પિ પી પુ પૂ પે પૈ પો પૌ પં પઃ
ફા ફિ ફી ફુ ફૂ ફે ફૈ ફો ફૌ ફં ફઃ
બા બિ બી બુ બૂ બે બૈ બો બૌ બં બઃ
ભા ભિ ભી ભુ ભૂ ભે ભૈ ભો ભૌ ભં ભઃ
મા મિ મી મુ મૂ મે મૈ મો મૌ મં મઃ
યા યિ યી યુ યૂ યે યૈ યો યૌ યં યઃ
રા રિ રી રુ રૂ રે રૈ રો રૌ રં રઃ
લા લિ લી લુ લૂ લે લૈ લો લૌ લં લઃ
વા વિ વી વુ વૂ વે વૈ વો વૌ વં વઃ
શા શિ શી શુ શૂ શે શૈ શો શૌ શં શઃ
ષા ષિ ષી ષુ ષૂ ષે ષૈ ષો ષૌ ષં ષઃ
સા સિ સી સુ સૂ સે સૈ સો સૌ સં સઃ
હા હિ હી હુ હૂ હે હૈ હો હૌ હં હઃ
ળા ળિ ળી ળુ ળૂ ળે ળૈ ળો ળૌ ળં ળઃ
ક્ષ ક્ષા ક્ષિ ક્ષી ક્ષુ ક્ષૂ ક્ષે ક્ષૈ ક્ષો ક્ષૌ ક્ષં ક્ષઃ
જ્ઞ જ્ઞા જ્ઞિ જ્ઞી જ્ઞુ જ્ઞૂ જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૌ જ્ઞં જ્ઞઃ
  1. "ScriptSource - Gujarati". મેળવેલ 2017-02-13.
  2. (Tisdall 1892, p. 20)
  3. (Tisdall 1892, p. 20)