ગુફા એ જમીનની નીચેના ભાગે બનાવવામાં આવેલું એક ભોંયરું કે સુરંગ છે જેનો આકાર સામાન્ય રીતે તેમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો રાખવામાં આવતો હોય છે.[] મુખ્યત્વે આ ગુફાઓનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરવામાં આવતો હતો. આવી ગુફાઓ પર્વતોમાં અને સમુદ્રમાં પણ અસ્તિત્વ ધરાવે છે.

અમેરિકાના મેક્સિકોમાં આવેલી એક ગુફા
ગુફા

સંદર્ભો

ફેરફાર કરો
  1. Caves, Stephen Kramer, First Avenue Editions, 1995, ISBN 978-0-87614-896-9