ગુયાના
ગુયાના એ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તર કિનારા પર આવેલો એક દેશ છે. ગુયાના દેશની પૂર્વ સરહદ તરફ સુરીનામ, પશ્ચિમ દિશાની સરહદ તરફ વેનેઝુએલા, દક્ષિણ દિશા અને નૈઋત્ય ખૂણાની સરહદ તરફ બ્રાઝિલ દેશો તેમજ ઉત્તર દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે. ગુયાના ભૌગોલિક રીતે દક્ષિણ અમેરિકા સાથે જોડાયેલ હોવા છતાં સાંસ્કૃતિક રીતે કેરેબિયન સંસ્કૃતિ સાથે વણાયેલો છે.
કો - ઓપરેટિવ રિપબ્લિક ઓફ ગિયાના , ગિયાનાનું સહકારી ગણતંત્ર | |
---|---|
સૂત્ર: "એક લોકો, એક દેશ, એક નસીબ" | |
રાષ્ટ્રગીત: "ડિયર લેંડ ઓફ વિયાના, ઓફ રીવર્સ એંડ પ્લેઇન્સ]]" | |
![]() | |
રાજધાની and largest city | ક્યોર્જ ટાઉન |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | ગિયાનીઝ ક્રેઓલ, પોર્ટુગીઝ, સ્પેનીશ, અકાવાઈઓ, માચુશી, [વાઈ-વાઈ, અરવાક |
વંશીય જૂથો | ૪૩.૫% પૂર્વી ભારતીય, ૩૦.૨૦% શ્યામ આફ્રીકી, ૧૩ મિશ્ર, ૯.૧% અમેરિંડિયન[૧]
|
લોકોની ઓળખ | વિયાનીઝ |
સરકાર | અર્ધ પ્રમુખશાહી |
• ગિયાનાના રાષ્ટ્રપતિ | ભરત જગદેવ |
• | સેમ હિંડ્સ |
સ્વતંત્રતા | |
૨૬ મે ૧૯૬૬ | |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૮૪મો) |
• જળ (%) | ૮.૪ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૭૭૨,૨૯૮ (૧૯૦મો) |
• વસ્તી ગણતરી | ૭૫૧,૨૨૩ |
• ગીચતા | [convert: invalid number] (૨૨૫મો) |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૩.૦૮૨ બિલિયન |
• Per capita | $૪,૦૨૯ |
GDP (nominal) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૧.૧૫૪ બિલિયન |
• Per capita | $૧,૫૦૯ |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૧૫મો |
ચલણ | ગિયાનીઝ ડોલર (GYD) |
સમય વિસ્તાર | UTC-૪ |
વાહન દિશા | left |
ટેલિફોન કોડ | ૫૯૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .gy |
|
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |