ગુરૂનો ભોખરો
ઉત્તર ગુજરાતના મુમનવાસ ગામ પાસે આવેલી ટેકરી
ગુરૂનો ભોખરો એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુમનવાસ ગામ પાસે 24°12′15″N 72°39′25″E / 24.2042°N 72.6570°E સ્થિત ટેકરી છે.[૧] આ સ્થળ ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. અહીં પાણિયારી આશ્રમ આવેલો છે.[૨]
આ ટેકરી સમુદ્ર સપાટીથી આશરે ૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ગુરુનો ભોંખરો…". Vadgam.com. 2013-02-24. મેળવેલ 2018-11-20.
- ↑ "પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી". Vadgam.com. 2011-08-07. મેળવેલ 2018-11-20.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |