ગુલામ વંશ અથવા મામલુક વંશ (ફારસી: سلطنت مملوک‎), (ઉર્દૂ: غلام خاندان) મઘ્ય એશિયાના ગુલામ સરદાર કુતુબઉદ-દિન ઐબક વડે શરૂ કરાયેલો વંશ હતો. આ વંશે ઇ.સ. ૧૨૦૬ થી ઇ.સ. ૧૨૯૦ સુધી શાસન કર્યું હતું. આ વંશ દિલ્હી પર ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કરનાર પાંચ અસંબધિત વંશોમાંનો એક હતો.[૨][૩][૪] ઇ.સ. ૧૧૯૨ થી ઇ.સ. ૧૨૦૬ સુધી ઐબક ઘોરી વંશના સંચાલક તરીકે રહ્યો હતો, જે સમયગાળામાં તેણે ગંગાના મેદાનો પર આક્રમણો કરીને શાસનનો વિસ્તાર વધાર્યો હતો.

ગુલામ વંશ
૧૨૦૬–૧૨૯૦
Location of ગુલામ વંશ
મામલુક વંશ
દિલ્હી પર ગુલામ વંશનું શાસન
રાજધાની દિલ્હી
ભાષાઓ ફારસી (અધિકૃત)[૧]
ધર્મ સુન્ની ઇસ્લામ
સત્તા સલ્તનત
સુલ્તાન
 •  ૧૨૦૬–૧૨૧૦ કુતુબઉદ-દિન ઐબક
 •  ૧૨૮૭–૧૨૯૦ મુઇ ઉદ દિનકાઇગાબાદ
ઇતિહાસ
 •  સ્થાપના ૧૨૦૬
 •  અંત ૧૨૯૦
પહેલાનું શાસન
પછીની સત્તા
ચૌહાણ
તોમાર વંશ
ઘોરી સલ્તનત
સેના સામ્રાજ્ય
ખલજી વંશ
સાંપ્રત ભાગ  India
  1. "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-14.
  2. Walsh, pp. 68-70
  3. Anzalone, p. 100
  4. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 72–80. ISBN 978-9-38060-734-4.
  • Anzalone, Christopher (2008). "Delhi Sultanate". માં Ackermann, M. E. etc (સંપાદક). Encyclopedia of World History. 2. Facts on File. પૃષ્ઠ 100–101. ISBN 978-0-8160-6386-4.
  • Walsh, J. E. (2006). A Brief History of India. Facts on File. ISBN 0-8160-5658-7.
  • Dynastic Chart The Imperial Gazetteer of India, v. 2, p. 368.