ગૂગલ અનુવાદ અથવા ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate) એક અનુવાદક સોફ્ટવેર તેમ જ સેવા છે, કે જે એક ભાષાના શબ્દો કે ફકરાનો અન્ય બીજી ભાષામાં અનુવાદ કરે છે. આ સોફ્ટવેર ગૂગલ ઇન્કોર્પોરેશન દ્વારા વિકસિત તેમ જ પરિચાલિત છે. આ માટે ગૂગલ સ્વયં પોતાના અનુવાદક સોફ્ટવેરનો પ્રયોગ કરે છે, જે સાંખ્યિકીય યાંત્રીકી અનુવાદ છે.
વર્તમાન સમયમાં આમાં હિન્દીથી અન્ય ભાષાઓમાં તથા અન્ય ભાષાઓમાંથી હિન્દીમાં પણ અનુવાદ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે.

ભાષાઓના વિકલ્પ

ફેરફાર કરો

(સમયાનુસાર ક્રમમાં)

  • આઠમું પગલું (launched ઓક્ટોબર ૨૨, ૨૦૦૭)
    • all ૨૫ language pairs use Google's machine translation system
  • દસમું પગલું (આ પગલાંના પરિણામે કોઇપણ બે ભાષા વચ્ચે અનુવાદ કરવો શક્ય બન્યો છે.(as of this stage, translation can be done between any two languages) (મે ૮, ૨૦૦૮ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું)
    • બલ્ગેરીયન
    • ક્રૉએશિઅન
    • ચૅક
    • ડૅનીશ
    • ફીનિશ(Finnish)
    • હિન્દી
    • નોર્વેજીઅન(Norwegian)
    • પોલીશ(Polish)
    • રોમેનીઅન(Romanian)
    • સ્વિડીશ(Swedish)
  • અગિયારમું પગલું ( સપ્ટેમ્બર ૨૫, ૨૦૦૮ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું)
    • કૅટલન(Catalan)
    • ફિલિપિનો(Filipino)
    • હિબ્રુ(Hebrew)
    • ઇન્ડોનેશિઅન(Indonesian)
    • લેટિવિઅન(Latvian)
    • લિથુનિઅન(Lithuanian)
    • સર્બિઅન(Serbian)
    • સ્લોવક(Slovak)
    • સ્લોવેનિઅન(Slovenian)
    • યુક્રેશીયન(Ukrainian)
    • વિયેતનામિઝ(Vietnamese)
  • બારમું પગલું (જાન્યુઆરી ૩૦, ૨૦૦૯ના દિવસે લૉન્ચ થયું)
    • આલ્બેનિયન
    • ઇસ્ટોનિયન

બાહ્ય કડીઓ

ફેરફાર કરો