૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૮૯૫ – વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામની એક રમત બનાવી જે બાદમાં વોલીબોલ તરીકે ઓળખાઈ.
  • ૧૯૦૦ – આંતરરાષ્ટ્રીય પુરુષ ટેનિસ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કરવામાં આવી.
  • ૧૯૮૬ – હેલીનો ધૂમકેતુ છેલ્લે આંતરિક સૌરમંડળમાં દેખાયો.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

  • ૧૮૫૨ – દયારામ, ગુજરાત નાં પ્રાચીન કવિ. (જ. ૧૭૭૭)
  • ૧૯૮૧ – એમ. સી. ચાગલા, ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી (જ. ૧૯૦૦)
  • ૧૯૮૪ – બાલાસરસ્વતી, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના (જ. ૧૯૧૮)
  • ૨૦૧૨ – ઓ. પી. દત્તા, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૨૨)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો