ગોપાલકૃષ્ણ ગાંધી
ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી (જન્મ: એપ્રિલ ૨૨, ૧૯૪૬) એ મહાત્મા ગાંધીના પૌત્ર છે, ભારતીય સનદી સેવા (IAS)નાં અધિકારી અને રાજદ્વારી છે, જેઓએ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી પશ્ચિમ બંગાળનાં ૨૨માં રાજ્યપાલ તરીકે સેવાઓ આપેલી હતી.[૧] પૂર્વ સનદી અધિકારી તરીકે તેઓએ અન્ય વહીવટી તથા રાજદ્વારી પદોની સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિના સચીવ તરીકે તથા દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ઉચ્ચાયુક્ત તરીકે પણ સેવાઓ આપેલી છે.[૨] તેઓ ૨૦૧૭ની ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને સાથી પક્ષો પ્રેરીત યુ.પી.એ.ના ઉમેદવાર હતા.[૩]
ગોપાલકૃષ્ણ ગાંધી | |
---|---|
લંડનના ચથામ હાઉસ ખાતે પ્રવચન કરતા ગોપાલકૃષ્ણ ગાંધી, ૨૦૧૦ | |
પશ્ચિમ બંગાળના ૨૨માં રાજ્યપાલ | |
પદ પર ૧૪ ડિસેમ્બર ૨૦૦૪ – ૧૪ ડિસેમ્બર ૨૦૦૯ | |
મુખ્યમંત્રી | બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી |
પુરોગામી | વિરેન જે. શાહ |
અનુગામી | દેવાનંદ કંવર |
૨૦૧૭ના ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર | |
અંગત વિગતો | |
જન્મ | ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી ૨૨ એપ્રિલ ૧૯૪૬ (૭૧ વર્ષ) દિલ્હી, બ્રિટિશ ભારત |
જીવનસાથી | તારા ગાંધી |
સંબંધો | મોહનદાસ કરમચંદ ગાંધી (દાદા) કસ્તુરબા ગાંધી (દાદી) |
સંતાનો | ૨ (પુત્રીઓ) |
માતા-પિતા | દેવદાસ ગાંધી (પિતા) લક્ષ્મી ગાંધી (માતા) |
વ્યવસાય | ભારતીય સનદી સેવા (IAS) |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "At farewell, Gopalkrishna Gandhi calls for change in mindsets - The Hindu". ડિસેમ્બર ૧૩, ૨૦૦૯. મેળવેલ ૨૦૧૩-૧૧-૨૯.
- ↑ Gopal Gandhi outlookindia.com. Apr 23, 2007. Retrieved 15 January 2014
- ↑ "Gopalkrishna Gandhi is opposition's nominee for vice president: Report - Times of India".
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |