ગોપીપુરા
ગોપીપુરા સુરત શહેરમાં આવેલો ઐતિહાસીક વિસ્તાર છે.
ઇતિહાસ
ફેરફાર કરોકહેવાય છે કે તેને સુરતના એક શ્રીમંત શેઠ ગોપીચંદે તેને વસાવ્યું હતું. ૧૫મી સદીના અંતે ગોપી નામનો અનાવિલ બ્રાહ્મણ આ સ્થળે આવ્યો અને તેણે રહેવા માટે નાનું મકાન બાંધ્યું, ત્યાર બાદ રાંદેર ગામના કેટલાક વેપારીઓને તેડાવ્યા અને પછી આખો લત્તો વસાવ્યો. ત્યાર બાદ લોકોને રોજગારી આપવાના હેતુ થી તેણે વિશાળ તળાવ પણ બધાવ્યું હતું, જે આજે ગોપી તળાવના નામથી ઓળખાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |