ગોવા મુક્તિ દિવસ

ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરતા ભારતીય સશસ્ત્ર દળોની યાદગીરી

ગોવા મુક્તિ દિવસ (કોંકણી: गोंय मुक्ति दिस, ગોઈમ મુક્તિ દિવસ) દર વર્ષે ૧૯ ડિસેમ્બરે ભારતના ગોવામાં ઉજવવામાં આવે છે.[૨][૩][૪] ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરતા ભારતીય સશસ્ત્ર દળોની યાદમાં ગોવા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.[૫] આ દિવસે ભારત યુરોપિયન શાસનથી સંપૂર્ણપણે મુક્ત થયું હતું.

ગોવા મુક્તિ દિવસ
ભારતીય નૌકાદળના જહાજ ગોમાંતક ખાતે યુદ્ધ સ્મારકનું નિર્માણ સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય કર્મચારીઓની યાદમાં કરવામાં આવ્યું હતું જેમણે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા, દમણ અને દીવના પ્રદેશોને મુક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા "ઓપરેશન વિજય (૧૯૬૧)" માં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.[૧]
ઉજવવામાં આવે છેગોવાના નાગરિકો
મહત્વપોર્ટુગલથી ગોવાની મુક્તિ
તારીખ૧૯ ડિસેમ્બર
આવૃત્તિવાર્ષિક
સંબંધિતગોવા મુક્તિ ચળવળ

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

ભારતીય રાજ્ય ગોવાને ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ પોર્ટુગીઝ શાસનના આશરે ૪૫૦ વર્ષથી મુક્ત કરવામાં આવ્યું હતું.[૬]

ઉજવણી ફેરફાર કરો

ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.[૭]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Goa Liberation Day Anniversary". Indiannavy.nic.in. મેળવેલ 20 December 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "जब भारतीय सेना ने गोवा को 450 साल पुराने पुर्तगाली शासन से कराया था आजाद" (Hindiમાં). Dainik Jagran. 19 December 2018.CS1 maint: unrecognized language (link)
  3. Bose, Abhimanyu (December 19, 2018). "Country Celebrates 57th Goa Liberation Day, Parade Held In Coastal State". NDTV.
  4. "This is how Goa celebrated its 57th Liberation day". The Times of India. December 20, 2018.
  5. Bose, Abhimanyu (December 19, 2018). "Country Celebrates 57th Goa Liberation Day, Parade Held In Coastal State". NDTV.
  6. "Here's to the folks of Goa, Daman and Diu!". Rediff.com. December 19, 2011.
  7. "On Goa Liberation Day, govt calls to make state plastic-free". Indian Express. December 19, 2018.