મુખ્ય મેનુ ખોલો
Daman and Diu in India (disputed hatched).svg

દમણ અને દીવભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલું છે જ્યારે દીવ એ અરબ સાગરમાં તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા નજીક આવેલો ટાપુ છે.


ઇતિહાસફેરફાર કરો

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

દમણ અને દીવના જિલ્લાઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો