માર્ચ
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ત્રીજા ક્રમે માર્ચ મહિનો આવે છે. માર્ચ મહિનાના ૩૧ દિવસ હોય છે. માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.